________________
Shri Mahavir Jain Aradhana Kendra
92
પત્ર સદુપદેશ.
મેટાની નિશાની ગભીરતા, ઉત્તમની વિનયતા, અને શેાધવાનું નિજ અંતમાં છે.
સમય સામગ્રીની મહત્વતા કાણુ ચુકશે ?
જેવા વિચારો મનમાં થાય છે તે પ્રમાણે સારા અગર નઠારા કૃત્યને આત્મા મેળવે છે. સંસારમાં કાઇ મિત્ર નથી, તેમ કોઇ પણ શત્રુ નથી. મનમાં નારા વિચાર થાય છે, તેજ આપણા રાત્રુ, અને મનમાં સારા વિ ચારેા થાય છે તેજ આપણા મિત્ર. મનમાં કોઇ જાતના વિચાર થવા દેવા નહીં. મનમાં વિચારો થાય છે તેજ દુ:ખનું કારણ છે. હરેક પોતાના વિચારોથીજ પેાતાને કર્મની જાળમાં ઘેરી લે છે, એમ સમજવાનુ છે. વિચા રમાં સમાયેલા જોખમેાના ખ્યાલ નહીં હાવાથી લાકા પોતાના મનમાં સારા નહારા સર્વે વિચારે સુખેથી આવવા દે છે. હવે જે સસ્કારી પડે છે તેજ પાછા દબાણ કરી તેવા વિચારો કરાવે છે કે જેની અણસમજી લોકોને ખબર નહીં હાવાથી તેમ થતું અટકાવવાની કાશીસ કરવાને બદલે વારવાર તેવાજ વિચારા ઉત્પન્ન થવા દે છે, અને તેનુ છેવટ પરિણામ એવું આવે છે કે, એકજ વિચાર પાંચ છ વખત કીધાથી વિચારાના કબજામાં પોતે આવી જાય છે, અને તે નઠારા વિચાર, પછી તેની મરજી ઉપરાંત તેનાથી થઇ જાય છે. દરેક માણસે આ ખાખતની અંતમાં તપાસ કરવી. એવી રીતે સારા કે નઠારા વિચારના બધનમાં તે પડે છે, તેજ કર્મ જાણવું. તેને કરનાર પોતે અને તેમાં બધાનાર પણ પોતેજ છે. જે નઠારા વિચારથી એક વેળા મોકળા હતા તે વિચાર અણુજાણ પણે કરી કરી કરવાથી તેમાં પોતે ધાઇ જાય છે. નઠારા વિચારાથી છેવટે નઠારૂ કામ થઇ જાય છે, કે જેનુ કડવું કુળ ભાગવતી વેળાએ તે દુઃખી થાય છે. ખરાબ વિચાર નહીં કરવા માટે લાંબા વખત સુધી મહેનત કરવી પડે છે. છેવટે તે મનમાં આવતાં કામ, ક્રોધ, લાભ, મેાહ, માયા, શેક, નિધ, ચિંતા રૂપ ખરાબ વિચારાને છેવટે અટકાવી શકાય છે. કામ પડતા ઉપયોગી વિચારો મનમાં થવા દેવા. મનમાં કોઈ જાતના વિર થાય છે તેથી સારૂં ખાટુ કર્યું ઉત્પન્ન થાય છે. ખરાખવિચાર થવા દેવાજ નહીં. તેથી સાષ ઉત્પન્ન થાય છે, અને મનથી આત્મા નુ પાડી શકાય છે. આ એક સુખી થવાની કુંચી છે. કરે સા પાવે. ઇત્યેવં શાન્તિ:
X
www.kobatirth.org
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
HL