________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૨૮
www.kobatirth.org
*
પત્ર સર્વોપદેશ.
થએ શિવપદ લીન સેવા ધ્યાવે। આતમા,
એમ, બુદ્ધિ કહે નિશ્ચદીશ; થાવા શિવપુર પ્રંશ
॥ હૈં ॥
એ પ્રમાણે આત્માને ધ્યાવતાં ધ્યાન્મરાતિ થશે. ઈતિ શાન્તિઃ રૂ
×
×
ॐ अर्हनमः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
×
મુકામ સાણ, મુસિાગર,
શ્રી ગામ.........મધ્યે સુશ્રાવક્ર............યોગ્ય ધર્માંલાભ. વિશેષ તમારા પત્ર આવ્યા તે મળ્યા.
વિ. જે કરવાની તારી ઇચ્છા હોય તે તરવારના કાથી પણ હસતા મુખના પ્રભાવથી કરાવી લેજે.
સાવધ અને શાંત રહેા, શાંત મગજ અત્યંત આનંદ આપે છે.
ડાાનુ મુખ હૃધ્યમાં છે, મૂર્ખનુ હૃઘ્ધ માટામાં છે. ભાચા રૂપું છે પણ મૈન સાનુ છે.
જે વિશ્વાસ રાખે છે તે અવિશ્વાસ રાખનારા કરતાં વારંવાર વધારે ખરે રસ્તે ચાલે છે. વિશ્વાસ પણ પૂર્ણ આંધળા ન હેાવા જોઇએ.
ઝેર એ ઝેર નથી પણ મેટુ ઝેર દેણું છે. એ દેણું દ્રવ્ય ભાવથી જાવું. આ દેહને નાશ થયા પછી હમેશને માટે કીર્તિવત રહેવુ એ અમરત્ન પદ છે.
આપણી શંકા જો વિશ્વાસઘાતી છે અને તે યત્ન કરવાની બીકથી આપણું જે ભલુ તેને તે વખતેાવખત ખાવરાવે છે.
For Private And Personal Use Only
સહન કરવું અને મજબુત થવું એ કેવુ ઉત્તમ છે ?
મન ભ્રમરની ચપળગતિ સયમથી અટકાવી શકાય છે, મનના વિકારો મનમાં સમાવે તે ય છે.