________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
પછે.
नय अरु भंग निक्षेप विचारत पूरवधर थाके गुण हेरी, विकलप करत त्याग नविपाये निर्विकल्पतें हेत भयेरी ॥
अकलकला जगजीवनतेरी ।
નય, ભેગ અને નિક્ષેપનો વિચાર કરતાં પૂર્વધરે થાકી ગયા પણ વિકલ્પ કરતાં આત્મસ્વરૂપનો પાર પામ્યા નહીં માટે આત્માની નિવિકલ્પ દશાની સાથે મારો પ્રેમ થયો છે -
ભિન્ન ભિન્ન અસંખ્ય દષ્ટિથી સૂર્યને દેખવામાં આવે અને સૂર્ય સંબંધી કલ્પનાઓ કરવામાં આવે તેથી કંઈ સૂર્યમાં વિકાર થતું નથી. આજ વાતને શ્રીમદ્ રજનના દૃષ્ટાન્તથી જણાવે છે. શુદ્ધ રૂપામાં જેમ છીપના ધર્મની ક૯પના કરવામાં આવે તો તેથી શુદ્ધ રૂપામાં વિકાર થતો નથી. રૂપું જેવું શુદ્ધ હોય છે તેવું ને તેવું શુદ્ધ રહે છે. તેમ તેની કલ્પનાથી આત્માના સ્વાભાવિક રૂપમાં ફેરફાર થ નથી. અસંખ્યન પિપોતાની કલ્પનાવડે આમાને કહ્યું પણ તેથી આત્મામાં વિકાર થતો નથી. આત્મા તો જેવા છે તેને તે દ્રવ્યપણે અવિકારી રહે છે. નયોની કલ્પનાથી આત્મામાં વિકાર થતો નથી. રવિહgશ્રતનાં નોની કલ્પનાને સમાવેશ થાય છે. સવિકલ્પ ધ્યાનમાં નાની કલ્પના ઉપયોગી છે. નિર્વિકલ્પમય આત્માનું સ્વરૂપ છે. તેમાં નાની કલ્પનાથી વિકાર કરી શકાતો નથી. તેની કલ્પના જેમાં છે એવા આત્માને નિર્વિકલ્પ સ્વરૂપમાં સતત નિર્વિકલ્પપગ સ્થિર કરવાથી વાસ્તવિક આત્માનન્દને અનુભવ આવે છે. આત્મા અને તેના ગુણ પર્યાનું જેવું સ્વરૂપ છે તેમાં વાસ્તવિકપણે કદિ નચોથી વિકાર થવાનો નથી. નયોની કલ્પનાની પેલી પાર નિવિકલ્પ અનુભવ છે. નિવિકલ્પ અનુભવ જ્ઞાન પ્રાપ્ત થતાં આ બાબતને અનુભવ આવે છે. સન ફાર चरणथकी, अलख स्वरुप रस पीजीए, शुद्ध निरजनएकरे, धर्म ॥ ५ ॥ આનન્દઘનજી. જ્ઞાનીઓને એક સરખો અનુભવ મળે છે.
આત્મા આત્મજ્ઞાનથી મુક્ત થાય છે પણ શાથી મુક્ત થતો નથી.
अज्ञाता विषयासक्तो, बध्यते विषयैस्तुसः જ્ઞાનાદ્ધિ પુરવામા, ન તુ શાસ્ત્રાદિ પુછાત ૨૪
For Private And Personal Use Only