________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૨ ફ
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ
મુકામ સુખાઇ લાલમાગ પાંજરાપાળ, બુદ્ધિસાગર.
સુરત. સુશ્રાવક વકીલ છોટુભાઇ ગુલામચંદ યાગ્ય ધલાભ. અત્ર શાંતિ કોઇ પણ વસ્તુ સંબંધિ વિચાર કરવા હોય ત્યારે પ્રથમ તેને લાભાલાભ જોઇનેજ, વિવેક પુર:સર વિચાર કરવા ઘટે છે. ઉત્તમવિચારા મનમાં કરવા જોઇએ. રાગદ્વેષાદિમાં આત્મા ઘસડાય તેવા પ્રકારના વિચારાને હૃદયમાં આવવા જ અટકાવવા જોઇએ. કોઇ ઠેકાણે તીડેા બેસે છે તે ત્યાં તેનાં ઇંડાં મુકે છે, અને ચામાસુ આવતાં હારેા તીડા તૈયાર થઇ જાય છે. તેમજ નઠારા વિચારોને હૃદયમાં સ્થાન આપતાં તીડની પેઠે તે ખરાબ સ’સ્કારાનાં ખીજને રાપે છે, અને ભવિષ્યમાં હૃદયમાં ઉત્તરાત્તર રાગદ્વેષાદિના ખરાબ વિચારાનુ જોર વધી જાય છે, તેથી હૃદયની શુદ્ધિ મહાપ્રયત્ને કરી શકાય છે. માટે અશુદ્ધ વિચારાને ઉત્પન્ન ન કરવા જોઇએ, અને માનસિકદ્રવ્યની નિમળતા કરવી જોઇએ કે, જેથી ખરાબ વિચારા ઉત્પન્ન થતા જ અટકી જાય. ઉચ્ચ સારા વિચારાથી લેસ્યાની શુદ્ધિ થાય છે, અને તેથી ભવિષ્યમાં શુકલલેશ્યાવડે ઉત્તમ પ્રકારનું આત્મધ્યાન કરી શકાય છે. શુદ્ધ વિચારાથી હૃદયમાં ઉચ્ચ સસ્કારાનુ બીજ રાષાય છે, અને તેથી ભવિષ્યમાં ઉત્તમસંસ્કારાવડે ઉત્તમ પદ પ્રાપ્ત કરી શકાય છે. ભાવમનને ઉત્પન્ન કરનાર સહાયીભૂત મનાવણાની કિંમત શું નથી ? તેની ઉત્તમતા કરવી, અને ઉત્તમ વિચાર ચેાગ્ય બનાવવી, તે પાતાના હાથમાં છે. ગમે તેવા પ્રસગામાં પણ મન કબજામાં રાખીને સારા વિચારશ કરવા. પ્રભુ ધ્યાન વગેરેના શુભ વિચારી કરવાથી ઉત્તરાત્તર મુક્ત દેશ તરફ ગમન થાય છે, અને પરમાત્મ પ્રભુની પ્રાપ્તિ થાય છે. ૐ શાન્તિ ॥ ૩. સંવત ૧૯૬૭ વૈશાખ સુદિ ૧.
*
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
સુકામ મુ*બાઇ, બુદ્ધિસાગર,
સુરત. શા. તેમ દભાઇ દેવચંદ યેાગ્ય, ધર્મ લાભ સર્વ વિદ્યાનુસાર સમતા છે કોઇ જીવતું ખુરૂ ચિતવવું નહીં, ગમે તે સાંભળેા પણ વૈરાગ્ય પ્રગટયા નથી. ત્યાં સુધી સાંભળ્યાનું ફળ એવું, એમ માની લેવું નહીં. દુ:ખગર્ભિત વૈરાગ્ય અને માહગર્ભિત વૈરાગ્ય તો ધણા મનુષ્ય પામી શકે છે, પણ જ્ઞાનગર્ભિત