________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારી.
તમે કેટલાક જડવાદી નાસ્તિકાના જેટલા પરાપકાર અને નીતિધારણ કરવા સમર્થ થતા નથી. ત્યારે તમે કહેા કે,તમારામાં ખરેખરૂં આસ્તિકપણું કયાં ઉતર્યું છે ? અને કહે! કે તમે કેવી રીતે આય લોકોના ઉદ્ઘાર કરી શકશે ? જડ પ્રેમ કરતાં સમસ્ત વિશ્વમાં રહેલા દેહધારક જીવા પર તમને નિષ્કામ, શુદ્ધ પ્રેમ જાગૃત્ થશે અને તેની રક્ષામાં તથા તેઓને ગુણાની ઉત્ક્રાન્તિમાં સાહાય્ય રૂપ સેવાધર્મનું બલિદાન આપશેા, ત્યારેજ તમેા ચૈતન્યવાદી અર્થાત્ આસ્તિક એવું નામ ધારણ કરવાને પાત્ર મુનશે. જે મનુષ્યા આસ્તિક બનીને જડવસ્તુના રાગ, અહંમમત્વને કચરી નાખીને આ લોકાની શુભાતિ માટે સેવાધર્મ સ્વીકારે છે, અને દાન, શીયળ, તપ અને ભાવનાને સેવે છે, તેઓ ચૈતન્યવાદી થવાને અર્થાત્ આય થવાને પાત્ર બને છે. જડવસ્તુઓના અહંમમત્વને કચરી નાખ્યા વિના તમે આર્યદેશના ઉદ્ઘાર કરી શકવાના નથી. માટે ભારતવાસી હવે જાગ્રત થાએ. જડવાદના ત્યાગ કરીને વાસ્તવિક ચૈતન્યવાદીઓના ગુણાને ધારણ કરી સર્વવાનાં દુઃખા દૂર કરવાને અને તેની રક્ષા કરવા પ્રયત્નશીલ મને.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
૭૧૫
પેાતાની પાસે આવનારા મનુષ્યા અનેક આશયાવાળા હોય છે. પોતાની પાસે અનેક કારણાથી મનુષ્યા આવે છે. જે મનુષ્યા ધર્મજ્ઞાન લેવા આવ્યા હોય તેઓને તેઓના અધિકાર પ્રમાણે રૂચિની પરીક્ષા કરીને ધ જ્ઞાન આપવુ. ધાર્મિકજ્ઞાન ગ્રહણ કરનારાઓના પરિચય કરીને તેની પરીક્ષા કરવી. તેઓના હૃદયના ઉભરા કઢાવવાના ઉપાયે કરીને તેમના હૃદયના ઉભરા કઢાવવા, અને પશ્ચાત્ તેમના ચેાગ્ય જ્ઞાન આપવું. અધિકાર તપાસ્યા વિના આપેલા ઉપદેશ નિલ જાય છે. જે મનુષ્યા જ્ઞાન લેવા આવે તેના હૃદયના આશયોને સમજી લેવા પ્રયત્ન કરવા. જે મનુષ્યા વાદ વિના સહેજે પ્રશ્ન પૂછવા આવેલા હોય તો તેમના આગળ પાછળના આશયા અવધવા જે કંઇ પુછ્યુ હોય તે પૂછીને યથાયાગ્ય જે ધટે તે ઉત્તર આપવા. અન્યથા માન રહેવું. અગર તે વખતે જે કઇ સુજે તે કરીને પ્રવર્ત્તવું. જે મનુષ્યા ચર્ચા કરવાને માટે આવેલા હાય તેઆને તપાસીને યાગ્ય ઘટે તે ઉત્તર આપવા. અથવા માન રહેવુ. જે મનુષ્યા છિદ્ર જોવા આવ્યા હાય તેનાથી ચેતતા