________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૪
www.kobatirth.org
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
તમે સર્વધર્મવાળા આ ભૂમિના પુત્રા છે. તેના પ્રતિ એક સરખી પૂજ્ય પ્રેમદૃષ્ટિ રહેવી જોઇએ. ઉપર્યુક્ત ધમ નિમિત્ત આભૂમિસેવા એ સ્વકર્ત્તવ્ય છે, એવું માની સ્વસ્વર્જ અદા કર્યાં કરો. ૩ રાતિઃ રૂ.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
આર્ય જેનાએ ચૈતન્ય પૂજારી મનવું જોઇએ.
આ જૈના ! તમે ચૈતન્યપૂજારી છે, પરંતુ જયપૂજારી ન અનેા. જડ વસ્તુમાં અહંમમત્વમાનીને પ્રાણધારક જીવાની ઉત્ક્રાન્તિ કરવા માટે ઉત્તમ સેવા માથી પાછા ન પડેા. દેહધારક આત્માઓને સેવાધર્મવડે સન્માગે ચઢાવવા એ તમારી ચૈતન્યપૂજા છે. જડ વસ્તુ તમારી મહેનતની કિમ્મત આંકી શકે તેમ નથી. જડવસ્તુના મમત્વથી વારવાર ન મરે. તમારી લક્ષ્મી, તમારૂ મન, કાયા, અને વાણી ઇત્યારેિ તમા સર્વ દેહધારક વેની શુભ્રાત્ક્રાન્તિ માટે પ્રયત્ન કરો. મનુષ્યોના આત્મા ખરેખર પરમાત્મા ખની શકે છે. તમા પ્રત્યેક મનુષ્યના સદ્ગુણાની ઉત્ક્રાંતિ થાય એવી રીતે સેવાધર્મ સ્વીકારો. તમારા ક્રિયાયાગને પણ મનુષ્યેાના શુભગુણાની ઉત્ક્રાન્તિ માટે વાપરો. ચૈતન્યવાદી એવું નામ ધરાવનાર ભારતવાસીઓ ! તમે જડવાઢીએ કરતાં જડવસ્તુઓમાં વિશેષતઃ અહંમમત્વ ધારણ કરો તો તમે નામ માત્રના ચૈતન્યવાદી કહી શકાશા. જડવસ્તુઓ દ્વારા સુખપ્રાપ્ત કરવાની લાલસાથી તમા જડવાદીઓ કરતાં વિશેષ પાપ કૃત્ય કરેા તે તમા જડવાદીએ કરતાં વિશેષ નાલાયક ઠરશે.. તમે! જીવાની યામાં અંતઃકરણથી પ્રવૃત્ત થતા નથી, ત્યાં સુધી તમારાપર ચૈતન્યવાદે અસર કરી નથી, એમ કથવામાં કાઇ જાતના વિરોધ આવતો નથી. જડવસ્તુઓના પૂજારીએ ! તમે જડવસ્તુઓમાં સુખની આશા રાખેા છે, અને જડવસ્તુએની પ્રાપ્તિ માટે અનેક જીવાના પ્રાણેના નાશ કરે છે, અને મુખે કથા છે કે અમે પ્રભુને માનીએ છીએ. આ તમારૂં કથન ઉન્મત્ત વચનવત્ છે. તમારા વિચારે અને માચરણથી તમે જડવાદીઓ કરતાં ભૂરા છે, કારણ કે ચતન્ય ધારક મનુષ્યા તમે પ્રાણીઓ કરતાં જડવસ્તુને વિશેષ ઇષ્ટ ગણા છે, અને તેમાં તન્મય બનીને ચેતનાના નાશ કરવા રાત્રિ દિવસ પ્રયત્ન કરે છે. અરે ભારતવાસીઓ ! તમે પ્રભુને માને છે, અને પોતાને આસ્તિક માને છે, છતાં