________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
J
વનરાજ ચાવડાના ગુરૂ શીલગુણુ સૂરિ હતા. પ્રાચીન ભડારમાંથી ચાવડાઓને ઇતિહાસ મળે એવા ગ્રન્થા અવલોકવાની જરૂર છે. ટાંડરાજસ્થાન અને તેના પર ટીપ્પણીકાર ગારીશકર એઝ વગેરેએ જેને ના સંબંધમાં કેટલીક ભૂલો કરી છે, તેને બહાર લાવવાની જરૂર છે. કેટલીક ભૂલોને ઉદ્ધાર કરવાની મારી જીજ્ઞાસા છે. મગધરાજાની વંશાવલીમાં શ્રેણિક વગેરેનાં નામેા નથી. જૈનગ્રન્થાના આધારે જેટલું બને તેટલુ' તે પર અજવાળું પાડવાની ઈચ્છા રહ્યા કરે છે. કેટલેક ઠેકાણે જનાને આન્દ્રેશ તરીકે ટાડસાહેબ માને છે, તેને પણ સુધારા કરવાની જરૂર છે. ગારીશંકર કેટલાક શિલાલેખા માટે યુતિ જ્ઞાનચંદ્ર પર સસ્કૃતભાષાની અલ્પજ્ઞતાને આક્ષેપ કરે છે તેને જવાબ આપવાની જરૂર સ્વીકારવામાં આવે છે. સર્જનના ઐતિહાસિક ગ્રન્થેામાંથી સારભાગના ઉદ્ઘાર કરીને ઐતિહાસિક બાબત પર અજવાળું પાડીને અન્યલેખકાની ભૂલો બતાવવી જેએ, અને એક જૈન પ્રાચીન ઐતિહાસિક ગ્રંથ સારરૂપે રચવે જોઇએ. જૈનધર્મનું સર્વ પ્રકારનું સાહિત્ય સરક્ષીને તેને બહાર લાવવાની જરૂર છે.
સ. ૧૯૭૮ ભાદ્રપદ વદ ૦)).
X
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*.
૩૧૧
દેરાધ પ્રેમ.
આર્યાવર્ત્ત મનુષ્યામાં પરસ્પર પ્રેમ અને સંપ ખીલવા જેઇએ દેશે દયાયે દેશપ્રેમ સર્વ મનુષ્યાના હૃદયમાં રંગાઇ જાય, અને મનુષ્યપણાના સદ્ ગુણા પ્રકટે એવા ઉપાયે લેવાની જરૂર છે. મહાવતારી, કભયાગી અને જ્ઞાન યોગી મહાત્માએ પ્રકટયા વિના આ દેશેાન્નતિ થવાની નથી. ધ મત ભેદનાં ક્ષુદ્ર યુદ્ધેશને આગળ કરીને દેશન્નતિ કરી શકાય નહિ દેશોન્નતિમાં ગમે તે ધર્મ પાલનારને એક સરખા પ્રેમ વા આવસ્યક સેવા કર્યું કવ્ય છે એમ અવોાધાવવુ જોઇએ. દેશ પ્રેમ વિના મનુષ્ય દેશમાં રહેવા લાયક કરતા નથી. સમાજ પ્રેમ વા સમાજ કુ અદા કર્યા વિના મનુષ્ય ખરેખર સમાજમાં રહેવા લાયક ઠરતા નથી. ક્ષુદ્ર, લાભી, સ્વાથી, અજ્ઞાની; મનુષ્યાને ધમ પ્રેમ પણ કયાંથી હાય? મનુષ્યમાં મનુષ્યત્વ ખીલવવાને માટે દેશ પ્રેમ, સમાજ પ્રેમ, અને ધમ પ્રેમ ખીલવવાની જરૂર છે. કેળવણી વિના