________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારી.
જગતની પ્રગતિ કરી શકે એવા દૃષ્ટાંત પૂર્વક ઉદ્દેશા સમજાવવા અને શ્રી વીર પ્રભુનું શાસન રાજ્ય ચલાવવા પ્રયત્ન કરવા
X
૯૮. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ વ બનેલી હોય તે સગવડ આદિની અનુકુલતા એ જૈન ધમ ગમેા અને નિગમાવડે ઉપદેશ પ્રચારવા.
x
...
X.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
99
For Private And Personal Use Only
ગુણુંક
७०८
વા જાતિથી માને એવા આ
साधुसमागम.
આત્માના ગુણાને પ્રાપ્ત કરવાને અર્થાત્ પ્રકટ કરવાને સાધુ સમાગમ સમાન અન્ય કોઇ મહાન ઉપાય નથી. નાનિસાધુના સમાગમ થાય ત્યારે તેમની પાસે બેસીને વિનયપૂર્વક અવસર પામી પ્રશ્ન પૂછવાઃ આત્મજ્ઞાનિ સાધુની આગળ અભિમાનથી ખેલવું નહિ, અને તેમને કંટાળે આપવા નહિ. આત્મજ્ઞાનિસાધુની સેવા ભક્તિ કરીને તેમની પ્રસન્નતા મેળવવી. આગમામાં ગ્રન્થેામાં લખેલા અત્યાદિ તત્ત્વાના અનુભવ કરવાને સાધુસમાગમની ખાસ જરૂર છે. જ્ઞાનિસાધુના સમાગમ થતાં અન્ય પુસ્તકોનાં વાચન વગેરે કાર્યથી નિવૃત્ત થવુ. જ્ઞાનિસાધુના કથનની અપેક્ષાએ સમજવી, અને તેના સમ્યગ્ભાવ વિચારવાને તે તે બાબતેનું મનન કરવું. હું જાણું છું એવું હ્રધ્યમાં લાવીને સાધુ પાસે ચર્ચાવાદ કરવાની પ્રવ્રુત્તિ યોગ્ય નથી. જ્ઞાનિસાધુ પાસે ખંડન મડનની ચર્ચા કરવાથી જે લાભ મળતા નથી, તેજ લાભ ખરેખર તેમની પાસે બેસીને તેમના પ્રસંગેાપાત્ત મુખથી નીકળેલ ઉગારા શ્રવણુ કરવાયી અને તેનું મનન કરવાથી મળે છે. ખંડન મડનની ચર્ચાથી આત્માના અનુભવની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનિસાધુની શ્રદ્ધા ભક્તિથી મેળવેલી કૃપા દ્વારા જે મેધના લાભ મળે છે, તે લાભ ખરેખર અન્ય કઇ રીતે મળતા નથી. નાનિસાધુની કાઈ રીતે પ્રાપ્તિ કરીને તેમની શ્રદ્ધા ધારણ કરીને તેમના શરણને અંગીકાર કરી કૃપા મેળવવી. જ્ઞાનિ સાધુની કૃપા એજ મેાક્ષની ચાવી છે. મડાપુરૂષની કૃપા વિના કોઇ ઉચ્ચતા પ્રાપ્ત કરવા શક્તિમાન થઇ શકતું નથી. સદ્ગુરૂ સાધુની કૃપા એજ ભક્ત લેાકાને ઇચ્છવા યાગ્ય છે. જ્ઞાનિસાધુના એધ ઉપર લક્ષ દેવાને ખાસ લક્ષ્ય કેવુ જોઇએ. જ્ઞાનિ સાધુની