________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૮
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. -~-~~-~--------------------------------------
૪૧. ગચ્છીય સાધુઓ વગેરેને ભણાવવા વગેરેમાં તથા નવીને સાધુઓ બનાવવા વગેરેમાં સેવાધર્મભક્તિ કરનારા શ્રાવકે અને શ્રાવિકાઓને ધન્યવાદ વગેરેથી ઉત્તેજિત કરવા.
૮૨. સ્વગચ્છીય જનની અને મહાસંધ તથા તીર્થોની રક્ષા કરે એવા કર્મવીરને પટાવવા માટે યોજનાઓ ઘડવી અને તે અમલમાં મૂક્વી.
૩. વિશાલદષ્ટિધારક આચાર્યની રક્ષાર્થે ઉપાધ્યાય વગેરે વર્ગ અથાગ્ય પ્રયત્ન કરે, અને આચાર્યની રક્ષામાં સંઘની રક્ષાના ઉદેશોને સમ'જાવે એ બોધ દે.
૦૪. શ્રી વીર પ્રભુની પાટે બેસનાર આચાર્ય તે વર્તમાનકાળે પ્રભુની પેઠે આજ્ઞા વડે માન્ય કરવા એવો આગમિક સદુપદેશ સર્વત્ર ફેલાય એવી વ્યવસ્થા કરવી.
૮૫. ધાર્મિક ગૃહસ્થ જૈનેને સ્વકીય વ્યાવહારિકાતિ તથા ધાર્મિક નતિના ઉદાર વિચાર અને આચારો વડે યુક્ત થાય એવોચ્ચ ઉપદેશ દે.
૮૬. મહા સંધનું કાયદા કાનુને વાળું બંધારણ વ્યવસ્થિત કરવું, અને તે અમલમાં મૂકાય એવો સ્વાનુભવવડે સદુપદેશ દેવા. કોઈ પણ જાતના ઉત્તમ બંધારણ વિના રાજ્ય અને મહાસંધ હોતું નથી, એમ જૈનેને આગમેના અનુસારે બધ દે. . ૮૭. ગચ્છનાં બંધારણે, વ્યવહારનયકથિત ધર્મ દ્વારા મેક્ષની આરાધનાથે છે એમ બધ દેવો. સ્વગ૭ અન્ય ગણ્ડની સાથે મહા વલમાં ફેરવાઈને એક મહા જેન સંધના રૂપને લેઇ પુનરૂદ્ધારતાને પામે, અને વિશ્વ મનુષ્યનું કલ્યાણ કરે એવા ઉદ્દેશ પર જૈને આવે એ આધ્યાત્મિક દષ્ટિએ તપદેશ દેવો અને વ્યાવહારિકદષ્ટિએ વ્યવહાર નિયમો બંધારસેથી સુદ્રઢ રહી, સ્વાસ્તિત્વ રક્ષણ અને સ્વવૃદ્ધિને સર્વથા સર્વદા કરે એવી રીતને ઉપદેશ દે, અને તેવાં પુસ્તકોને પ્રચાર કરે. પૃથક્તાને સાંધી સર્વ ધર્મોની એકતા જે જે અશે જે જે ભાવે જે જે રીતિએ થતી હોય તે તે રીતિએ પ્રયત્ન કરે, કરાવવું અને કરતાની અનુમોદના કરવી. જૈન 'જગતને અત્યુદય થાય એવા વર્તમાનમાં જે જે ઉપાયો ઘટે તે તે કહેવાને અને આજ્ઞાઓ આપવાને આચાર્ય તે ખરેખર વીરપ્રભુની પેઠે ગ્યિ સમજાય એવો બોધ દેવરાવ અને સ્વામીવાળા સન્યની હકીકત સમજાવીને જેમ બંધારણને પુનઃ સંસ્કારિત કરીને તેને આચારમાં મૂકી બતાવવા પ્રયત્ન કરવા. ઉપાધ્યાયાદિ વર્ગ પિતાના આચાર્યની આજ્ઞા પ્રમાણે વસ્તીને જૈન
For Private And Personal Use Only