________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૦૬
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
-
w... ,,
-
-
-
-
-
-
-
સૂચનાઓ આપ્યા કરવી અને તેઓને ઉપાલંભ, દંડ વગેરે ઘટે તે પ્રમાણે આપવો. ચારે બાજુઓની તપાસ કરીને પરીક્ષા કરી કાર્ય કરવું. અન્ય ગચ્છીય સાધુઓ વગેરે સ્વગચ્છીય સાધુઓની સાથે તકરાર કરે તો તેઓના આચાર્ય વગેરેને સૂચના અપાવી બંદોબસ્ત કરાવવો.
૭૭. અન્યગચ્છીય સાધુઓએ કેઇને દીક્ષા આપવા પિતાની પાસે રાખ્યો હોય તેને ભરમાવીને અગરીય સાધુઓ દીક્ષા ન આપે, આચાર્ય, ઉપાધ્યાય વગેરેને પૂછ્યા વિના અને આજ્ઞા લીધા વિના સ્વગચ્છી સાધુઓ તથા સાધ્વીઓને કોઈ દીક્ષા ન આપે, એવી વ્યવસ્થાની સુરક્ષાના નિયમો. ઘડવા અને તે પ્રમાણે સર્વેને વર્તાવવા પ્રયત્ન કરવો. - ૭૮. સ્વગચ્છીય સાધુઓ વગેરેને ખાનગી હકીકત માટે નેટબુક આપવી અને ખાનગી નોટબુકમાં જે જે કંઈ સૂચનાઓ જણાવે તેને વાંચી ઘટતું કરવું. આલોચના વગેરે દેવી. પ્રાયશ્ચિત આપવું.
૭. સ્વગચ્છીય ગીતાર્થ સાધુઓનું વાર્ષિકમંડળ ભેગું કરવું અને તેઓ જેની વૃદ્ધિ અર્થે તથા જૈનધર્મને ફેલાવા માટે વર્તમાનકાલને અનુસરી ગુપ્ત વા જાહેર કૃત્ય તરીકે જે જે ઉપાયો જણાવે તત્સંબંધી લક્ષ દેવું, અને સ્વગરછના સાધુઓ તથા સાધ્વીઓને તે પ્રમાણે કૃત્ય તથા ઉપદેશ માટે સૂચનાઓ આપવી. સ્વગરઝીય સાધુઓ તથા સાધ્વીઓને તે પ્રમાણે વર્તાવવા માટે ઘટતી સૂચનાઓ આપવી.
૮૦. જૈનસંઘની મર્યાદા પ્રમાણે અને હાલના જમાનાને બંધ બેસે, સ્વગચ્છમર્યાદા પ્રમાણે શ્રાવકો તથા શ્રાવિકાઓ ચાલે એવાં બંધારણ રચવાં. કઈ શ્રાવક નાસ્તિક બનીને સ્વગખંધ અને જૈનધર્મની વિરૂદ્ધ પડે તો તેને
જેટલા ઉપાય બને તેટલા ઉપાયે સમજાવી આસ્તિક બનાવી . સ્વગચ્છાદિકમાં રાખો. અન્યથા સ્વગચ્છાદિકને હાનિ ન થાય એવી રીતે બબાત કરાવો.
ઉં, નવકારશીમાં નવકારની આરાધના કરનાર અન્ય ધર્મવાળાઓ. જૈનધમી બનીને આવે છે તેઓને સન્માન અને વ્યવસ્થાપૂર્વક જમે એવો બદબસ્ત ઉપદેશ દ્વારા કરાવવો, અને તેઓને આમંત્રણ અપાવવા વગેરે કાર્યોને ઉપદેશ દે. - ૮૨. અન્યધર્મીઓની સાથે દયા, સત્ય, બ્રહ્મચર્ય, પશુશાલા વગેરે બાબતમાં પરસ્પર મળીને કાર્ય કરવાનો રીવાજ, અમુક મેજેનાઓ રજુ કરીને રાખવા માટે સદુપદેશ દેવ,
For Private And Personal Use Only