________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭.
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારી.
૩૫. સ્વગચ્છના સાધુઓએ તથા સાધ્વીએએ શ્રાવકા તથા શ્રાવિકાએ સાથે કાઇ પણ જાતની ક્લેશની ઉદીરણા ન થાય તેવી રીતે વર્ત્તવુ કાઇ સાધુ વા સાધ્વીને શ્રાવક વા શ્રાવિકા સાથે ક્લેશની ઉદીરણા થાય તે સાધુ તથા સાધ્વીને ખમાવવાનું કહી ખમાવવાની ક્રિયા કરાવવી. સાધુએ તથા સાધ્વીઓને પરસ્પર ક્ષમાપના કરાવવી. વાર્ષિક પર્વે તે અવશ્ય ખમાવવું જોઇએ. ૩૬. એક સાધુને એકલા વિચરવાની આજ્ઞા આપવી નહિ. યુવક સાધુએની સાથે વૃદ્ધ સાધુઓને રાખવા, અને યુવક સાધુને શ્રાવિકા તથા સાધ્વીને ભણાવવાની આજ્ઞા આપવી નહિ, તેમજ એકાન્ત વાતચિત્તના પ્રસંગ ન આવવા દેવા. તેમજ સાધ્વીઓને એકાન્ત પુરૂષ પ્રસંગ ન આવવા દેવા માટે પ્રર્તિની સાધ્વીને યથાયેાગ્ય ઘટતી સૂચનાઓ આપીને બંદોબસ્ત કરાવવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭. સ્વચ્છ સાધુ તથા સાધ્વીઓના આચારાના નિરીક્ષણ માટે ગુપ્તાનુચરા નીમવા, અને તેઓની ખાનગી રીતે આચાર સંબંધી હકીકત મેળવીને તેઓને ઘટતી સૂચના કરવી.
૩૮. પશુ અને નપુ’સકના પરિચયથી સાધુ અને સાધ્વીને દૂર રાખવા સૂચના આપવી. નવવિધ બ્રહ્મચર્યની વાડે। પાળવા તથા પૂળાવવા પ્રયત્ન કરવા.
૩૯, પરિગ્રહની વ્યાખ્યા લાગુ થાય એવી ચીજોથી સાધુ તયા સાધ્વીઓને દૂર રાખવી. ઘણાં મૂલ્યવાળાં વસ્રાને સાધુએ તથા સાધ્વીએ રાખે નહિ એવા બંદોબસ્ત કરાવવેશ. ઉપધિ તે પરિગ્રહરૂપ ન થાય એવી સાવચેતી રખાવવી.
૪૦. સ્વગીય સાધુઓ તથા સાધ્વીઓને સ્વાધ્યાયમાં યાજવા. વિકચાદિક પ્રસંગમાં સાધુ તથા સાધ્વીએ ન પડે એવી વ્યવસ્થા કરવી. સાધુઓ તથા સાધ્વીએ રાત્રે અમુક ગાથાની સઝાય કરે એવા નિયમેા કરાવવા.
૪૧. સર્વાંગચ્છાના આચાર્ય ભેગા થઈને જૈનધર્મની રક્ષા, પ્રભાવના, તથા વૃદ્ધિ ખયે રે જે ઉપાયા ચેાજવા ઇચ્છે તેમાં પેાતાની સમ્મતિ જણાવવી અને યથાશક્તિ તેમાં ભાગ લે. તેવા કાર્યને ઉત્તેજન આપવું. સ ગચ્છના આચાર્યાં વગેરે, પરસ્પર ગુચ્છામાં સુલેહસપ રહે તેવાં કાર્યો માટે ભેગા થાય તા પોતાની પસંદગી જણાવવી, અને તેમાં યથાશક્તિ ભાગ લેવા તેવા સમેલનને અંતઃકરણથી વધાવી લેવુ.
૪૨. સગાની પરસ્પર મતભેદ ચર્ચાઠારા થતી ક્લેશની ઉદીરણા
For Private And Personal Use Only