________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૧૦. યુવક સાધુઓની પાસે અને સાથે વૃદ્ધ સાધુઓને રાખવા અને યુવક સાધ્વીઓની સાથે વૃદ્ધસાધ્વીઓને રાખવી. ચોથા વ્રતમાં દેશ ન લાગે એવી દેખરેખ તથા વ્યવસ્થા રાખવાનું કાર્ય જે જે સાધુઓને પવા જેવું ઘટે તેને સોંપવું, અને ગુપ્ત રીતે પિતે દેખરેખ રાખવી.
૨૦. સ્વગચ્છના સાધુઓ અને સાધ્વીઓ અન્યગચ્છીય સાધુઓની નિન્દા ન કરે એવી સૂચનાઓ આપવી, અને અન્ય ગચ્છના સાધુઓ વગેરે સ્વછીય સાધુ વગેરેની નિન્દા હેલના ન કરે એવા સમયાનુસારે ઘટતા ઉપાય લેવા.
૨૧. સ્વગચ્છના સાધુઓમાં અને સાધ્વીઓમાં પરિષહ સહન કરવાની શક્તિ પ્રગટાવવી, તથા સ્વગચ્છની ઉન્નતિ માટે અનેક ધાર્મિક કાર્યો કરવાની ઉત્સાહશક્તિ પ્રગટાવવી, અને સ્વચ્છની રક્ષાથે તથા તેની અતિ વૃદ્ધથળે આત્મભોગ આપવાની શકિત પ્રગટાવવી, અને આચાર્યની અપેક્ષાઓને સાધુઓ તથા સાધ્વીઓ સમજી શકે એવા ઉપાધ્યાય વગેરે દ્વારા ઉપાયો યોજવા.
૨૨. ગચ્છનાં પ્રત્યેક કાર્યની ગ્ય પદવીધરને સંભાળ રાખવા સૂચના કરવી. ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, રત્ન, વૃષભ, પ્રવર્તિની વગેરેને જે જે ઘટે તે તે કાર્યોની વ્યવસ્થા કરવાનું કામ સંપવું, અને તે તેની દેખરેખ રાખવી, અને યોગ્ય ભલામણો કરવી. ગોચરી વગેરે કાર્યો ગ્ય સાધુઓને સેપવાં. આ પ્રમાણે કાર્યો વહેંચીને તેના ઉપરીઓ નીમવાથી કાર્યની સિદ્ધિ થશે, અને પ્રત્યેકને તે માટે ચીવટ રહેશે.
૨૩. પિતાના ગચ્છમાં લાયક સાધુઓને ઘટતી પદીઓ આપવી, અને તેમને ધાર્મિક કાર્યો કરવામાં ઉત્સાહ આપવો, અને તેમને સાહાધ્ય આપવાની વ્યવસ્થાઓની યોજના કરવી.
૨૪. સ્વગચ્છના સાધુઓ વગેરેને અન્ય ગચ્છના સાધુઓ બહેંકાવે નહિ એવી વ્યવસ્થા કરીને ઘટતા ઉપાય લેવા. સ્વગચ્છીય શ્રાવક અને શ્રાવિકએને અન્ય ગચ્છીય સાધુઓ વગેરે ન ભરમાવે તેવા ગ્ય ઉપાયોને જવા તથા ભરમાયલાઓને ઠેકાણે લાવવા યોગ્ય સાધુઓને તે કાર્ય માટે જવા, અને અન્ય પણ જે ઘટે તે ઉપાયે આદરવા.
૨૫. ગચ્છના સાધુઓ અને સાબીઓને આચાર્ય, સંરક્ષક છે, અમે ભક્તિમાર્ગ પ્રતિ તેઓને લઈ જનાર સાર્થવાહ છે, એવું તેણે જાણીને સાધુઓ અને સાધ્વીઓની સંરક્ષા કરવી, અને તેમની સેવા ઉઠાવવી. અર્થાત તેઓના ભલા માટે પોતાનાથી બનતું કરવું,
For Private And Personal Use Only