________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
અને પરગથ્થોની ચડતી પડતીનાં કારણે સમજાવવાં. અન્યધર્મોનાં ચડતી પડતીનાં કારણેને ઈતિહાસ પૂર્વક સમજાવવાં.
૫. જૈનધર્મની ચડતી પડતીનાં કારણોને ઇતિહાસષ્ટિથી અવધાવવાં અને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનું વર્તમાનકાલે જ્ઞાન આપીને વર્તમાન કર્તવ્ય શું ? છે તેને પરિપૂર્ણ નિશ્ચય કરાવવા.
૬. વર્તમાનકાલમાં સાધુઓએ અને સાધ્વીઓએ મૃતધર્મ અને ચારિત્રધર્મના પ્રચારાર્થે કેવી રીતે ઉપદેશ દે? અને કેવી રીતે વર્તવું? અન્ય જૈનધમય પવૅના સાધુઓ સાથે કઈ કઈ બાબતોમાં કઈ કઈ દષ્ટિએ કેવી રીતે ક્યાં ક્યાં વર્તવું? તેનું સંપૂર્ણ જ્ઞાન આપવું.
. સાધુઓને અને સાધ્વીઓને વિદ્વાન બનાવવાને માટે જે જે ગ્ય ઉપાય લાગે તે અમલમાં મૂકવા. ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, રત્ન વગેરે પદવીઓ જેઓને ઘટે તેઓને આપવી, અને વિહાર વગેરેની તથા ચાતુર્માસ કરવા સંબંધીની ગ્ય જનાઓની વ્યવસ્થા કરવી
૮. અન્ય ગછ કરતાં સ્વગછના સાધુઓને તથા સાદ આને - ધર્મ તથા ચારિત્રધર્મમાં ઉરચ બનાવવા માટે જે જે ઉપાયે આદરવા ઘટે તે આદરવા અને સ્વગછની ઉન્નતિ થાય તેવા વર્તમાનમાં જે જે ઉપાયો લેવા ઘટે તે ગ્રહવા. વ્યાકરણમાં, ન્યાયમાં, સિદ્ધાન્તમાં, જ્યોતિષમાં, સાહિત્યમાં, અધ્યાત્મશાસ્ત્રમાં, લેખનમાં, વ્યાખ્યાનમાં અને ઐતિહાસિક જ્ઞાનમાં પિતાના ગચ્છમાં પ્રત્યેક વિષયમાં મહાન વિદ્વાને તૈયાર કરવા.
૪. પિતાના ગચ્છની ઉન્નતિ થવામાં જે જે ખામીઓ વિનકર્તા તરીકે લાગે તેઓને દૂર કરવી. પોતાના ગચ્છના શ્રાવકોને અને શ્રાવિકાઓને ઉચ્ચ બનાવવા પ્રયત્ન કરો. પિતાના ગચ્છના શ્રાવકને પરસ્પર સાહાય આપવાને ઉપદેશ દેવો, અને તેઓની ઉન્નતિ થાય એવા ઠરાવો તેમને જણાવવા.
૧૦. અન્ય ગચ્છના સાધુઓ પાસેથી જ્ઞાન વગેરે ગ્રહણ કરવા માટે પિતાના ગચ્છના સાધુને કારણે રજા આપવે . અન્યગ૭માં જે જે સારા રીવાજો પ્રવર્તતા હોય તેઓને સ્વચ્છમાં દાખલ કરવા અને જમાને ઓળખી સુધારો કર.
૧૧. પ્રતિદિન વિધિપૂર્વક સૂરિમંત્રનો જાપ કરવો. સૂરિશ્વકપમાં કવ્યા પ્રમાણે સરિમંત્રની આરાધના કરવી,
For Private And Personal Use Only