________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચાશે.
+ 1
+ *
*
*
*
* *
સ્વરૂપાત્મામાં પોતે પિતાને દેખી શકાય, અને વિશ્વવર્તિ સર્વજીને જૈનધર્મની અપરિમિત અનન્ત ધર્મવલતાને જાહેરાધ આપવાને ધર્મઘોષ કરી શકાય. ઉપર્યુક્ત જૈનધર્મની આરાધના કરવા તથા અન્ય મનુષ્યોને તેને લાભ આપવા જગતમાં સર્વત્ર જૈનધર્મને પ્રચાર કરવા તથા કરાવવાને જૈનધર્મ તથા જૈનોની સેવા કરવી જોઈએ. જમાનાના અનુસારે જૈનધર્મને વિશાલદષ્ટિથી જગતમાં પ્રસારવા માટે લાખો ગીતાર્થો તરફથી આત્મભોગ આપવામાં આવે ત્યારે કંઈ વિશ્વ મનુષ્યના કાનમાં જૈનધર્મ શબ્દને ધ્વનિ જઈ શકે અને તેથી તેઓ જૈનધર્મના વિચારે તથા આચાર સંબંધી વિવેક પ્રાપ્ત કરી શકે. અમારા આત્મરૂપ જૈનબંધુઓ જાગો, આપણા જૈનધર્મનું વર્તુલ હાલ કેટલું અન્ય લેકોના કલ્પવામાં આવે છે તેને ખ્યાલ કરે અને વસ્તુતઃ પ્રયત્ન કરે. તમારા જેવા જૈનધર્મના સાંકડા વિચારે નથી. વિશાલદ્રષ્ટિથી આગળ વધે. વિશ્વમાં પ્રવર્તતા સર્વધર્મોમાં જૈનધર્મની મહાન તરીકે ગણના થાય એવું સર્વ કરે.
આચર્યનું કર્તવ્ય. ૧. આવશ્યક કર્તવ્યમાં ચતુર્વિધસધને જ.
૨. આગમાનું આપ્તત્વ સિદ્ધ કરવું અને આગને શાસ્ત્રોને પ્રચાર કરવો તથા આગમન સમ્યગુ ભાવાર્થને શિષ્યોને સમપ તેને પ્રચાર કર.
૩. પંચાચાર પાળવા અને સાધુઓ તથા સાધ્વીઓ પાસે પંચાચાર પળાવવા. સાધુઓને અને સાધ્વીઓને પંચાચાર પાળતાં વિદને વગેરેને નાશ કરવા તેઓએ સાહાય કરવી.
૪. સાધુઓ અને સાધ્વીઓને સ્વગચ્છના આચારવિચારથી કુશલ બનાવવાં, અને અન્યગચ્છોના આચાર સમાચારીઓનું જ્ઞાન આપવું. અન્યગરના સાધુઓ તથા સાધ્વીઓના આચારો અને અન્યદર્શનીય ધર્મ ગુરૂઓના આચાર અને વિચારેનું મુકાબલાપૂર્વક શિક્ષણ આપવું. સ્વચ્છ અને અન્યગચ્છના ઈતિહાસનું સમાલોચક બુદ્ધિપૂર્વક જ્ઞાન આપવું. સ્વચ્છ
For Private And Personal Use Only