________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે. ૬૩ -~~-~-------------
જૈનદર્શન, સંગ્રહનય સત્તાએ જે સારા એવું આત્મત્વ જાતિ સામાન્ય સ્વીકારી આત્મા રૂપ બ્રહ્મની અસ્તિ વિશ્વમાં સર્વત્ર સ્વીકારે છે, અને તેમાં સવનો અન્તર્ભાવ કરે છે. સાપેક્ષ સંગ્રહાયે જૈન શંકરાચાર્યના બ્રહ્મવાદને આત્મામાં અન્તર્ભાવ કરીને જૈનધર્મની અનન્ત વર્ણલતાને જગતને ખ્યાલ કરાવી આપે છે. ધર્મનાં એકાન્તવાદિ લઘુવતું કે મહાવતું લમાં સમાય, પણ જે સ્યાદ્વાદ જ્ઞાનરૂપ અનન્ત વર્તુલ છે તેને અન્ય એકાન્તવાદાત્મક લઘુવતું લમાં સમાવ થાય નહીં. હાથીના પગમાં સર્વના પગ સમાય પણ અન્યનાં પગમાં હાથીના પગ સમાય નહીં. આ નિયમ પ્રમાણે અન્યદર્શને ખરેખર અનેક સાપેક્ષનની અપેક્ષાએ જૈનદર્શનમાં સમાઈ જાય છે. શ્રી આનંદઘનજી કયે છે કે–
પન વિના મળી નિનામાં સ%ાં રન છે. दर्शने जिनवर भजनारे. सागरमां सघळी तटिनी सही. तटिनीमां સાજન માન. ઘ ન વિના. જડવાદીઓના મતને પણ જૈનધર્મરૂપ પુરૂષની કુખ સમાન ગણુને જે દર્શન પોતાનામાં તેને સાપેક્ષપણે સમાવે છે તે દર્શનની અનન્તવતું લતાને કોઈ પોંચી શકે તેમ નથી. અપરિમિત સાપેક્ષજ્ઞાનમય અનcવર્તુલરૂપજૈનદર્શન એ એક મહાસાગર છે, તેમાં અન્ય દશને રૂપ નદીઓ સમાઈ જાય છે, અહે! આવા
સ્યાદ્વાદ જૈનદર્શન સ્વરૂપને જેને તરીકે ગણાતા જેમાંથી પણ આંગળીના ટેરવા પર ગણાય એટલા વિદ્વાને સમ્યગ રીતે ઉપર કથ્યા પ્રમાણે અને તેને ભાવાર્થ અન્યોને સંપૂર્ણ રીત્યા અવધાવવા સમર્થ થાય છે, જેન તરીકે કહેવાતા જૈને દ્રવ્યાનુયેગી અને અધ્યાત્મજ્ઞાની ગીતાની સેવા કરીને જૈનદર્શનની અનન્ત વત્તા પરિપૂર્ણ અવધી શકે તે તેમની વિશાલદષ્ટિ થાય અને તેઓના હૃદયમાંથી સંકુચિતવૃત્તિ ટળી જાય. તેમજ તેઓ સર્વ દર્શનમાં વ્યાવહારિકન્નતિ તથા ધામિકન્નતિ કરવામાં અગ્રગણ્યપદ ધારણ કરનાર જેનધર્મની અનન્ત વલતાને વિશ્વમાં બોધ આપી શકે. નયેની અપેક્ષાઓ, વિચાર અને ઉત્સર્ગ તથા અપવાદમય આચારે કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પ્રમાણે સાધુઓને તથા ગૃહસ્થોને આચારવાના છે તેઓને ખ્યાલ જગતને આપવા માટે ગીતાર્યોએ અનેક ભાષામાં અનેક વિચારમય પુસ્તક લખીને તથા ભાષણે આપીને પિતાની ફરજ બજાવવી જોઈએ. આચારમાં અને વિચારમાં જૈનધર્મ ઉદાર છે, અને તે જગતને દિવ્ય બનાવવાના ઉપાયોને દર્શાવી શકે છે. માટે જૈનધર્મને પૂર્વની પેઠે રાજકીય ધર્મનું રૂપ આપવું જોઈએ. સર્વદેશમાં વ્યાપકધુમ થવાને અને સર્વદેશમાં સર્વજનની વ્યાવહારિક તથા આસિકોન્નતિ
For Private And Personal Use Only