________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૭પ
કરતાં આ બાબતમાં ત્યારે મનને અન્તર્મુખ કરીને શુદ્ધ પગથી આત્મ સ્વભાવમાં સ્થિર રહેવાની ઘણી જરૂર છે. પિતાના શુદ્ધધર્મમાં પરમાનન્દ રસ પડે એવી રીતે સ્થિર થઈ જા. નિર્વિકલ્પદશામાં બહુકાલ વ્યતીત થવાથી આત્મામાં આપોઆપ મેક્ષ અનુભવાય અને અનુભવાશે.
પિતાને આત્મા સાકાર કેવી રીતે છે? નિરાકાર કેવી રીતે છે? નિત્ય કેવી રીતે છે? અનિત્ય કેવી રીતે છે? આત્મા એજ સત છે? કર્માદિ વિભાવ કંઈ નથી? ઇત્યાદિક કઈ અપેક્ષાએ છે? તે સવ અનેકાન્તજ્ઞાનને આત્મામાં અનુભવ કરતાં અવબોધાય છે, અને તેથી વિશ્વમાં પ્રવર્તતા અને કધમેં ક્યા કયા આશએ-વિચારનાએ ઉત્પન્ન થએલા છે સમ્યક અવબેધાયાથી આત્મામાં સ્વસ્વરૂપને નિર્ણય થાય છે. તેથી વથા વિશે તથા aaroણે એવો અનુભવ થવાથી કદાગ્રહના મૂલબન્ધને છૂટી જવાથી આત્મા, આગ્રહરૂપ ભારથી વધુ થાય છે. હેય, રેય અને ઉપાયદેયપણે સર્વનની સાપેક્ષતાએ સર્વધર્મોના સર્વ પ્રકારના ઉદ્દેશ, વિચારનું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી જ્ઞાન થતાં ભૂતકાલ, વર્તમાનકાલ અને ભવિષ્યકાલમાં થનાર અનેક ધર્મોના મૂળ આશયેનું પ્રમ્હટન થાય છે. આવા અનેકાન્ત જ્ઞાનના અનુભવ પ્રદેશમાં સર્વનયોની અપેક્ષાએ અનેક મતધર્મોને અવલોકવાની દૃષ્ટિ પ્રાપ્ત થયા બાદ, પિતાના આત્માના ભૂતપર્યાયામાં એવા એકાતિક અનેક મતધમેંનાં ચિત્ર અવલોકયાથી, પોતાના આત્માના પ્રદેશ પ્રદેશે તેવા એકાન્તજ્ઞાન સંસ્કારના સત્તાબીજ ન રહે, તે આત્મવીર્યભાવ પ્રગટાવવાની આવશ્યકતા અવકાય છે, અને તે પ્રમાણે અનેકાન્ત અનુભવજ્ઞાનની વૃદ્ધિ કરવામાં સ્વાદાદવિચારશ્રેણિએ આગળ વધી શકાય છે. આવી દશાને અનુભવ આવે છે અને તેથી કષાયની ક્ષીણતા અમુક રીતિએ અમુક ભાવે થાય છે તે અનુભવ આવે છે. આવા અનેકાન્તજ્ઞાનસંસ્કારોનું દાલ્ય થતું જાય છે અને ભવિષ્યમાં તેવું ઉચ્ચ શુદ્ધજ્ઞાન વિશેષ વિશેષભાવે ખીલતું જાય એવા ઉપાયોને વર્તમાનમાં લેવાની જરૂર છે. શ્રીવીરપ્રભુની પદપરપરાએ પ્રાપ્ત થએલ આગવડે સ્યાદા જ્ઞાનની પ્રાપ્તિ થતાં આવી હાર્દિકે ફુરણાઓ જાગ્રત થાય છે, અને આત્માનું સમ્માન જગતના
For Private And Personal Use Only