________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૪૦ ની સાલના વિચારે.
અહંવૃત્તિરૂપ પરિગ્રહવંત મુનિવર અવધવા. જ્યારે મુનિ પિતાના ગુણેમાં પ્રગટતી અહંવૃત્તિને ત્યાગ કરે છે, ત્યારે તે સમભાવરૂપ પ્રભુતાને પામે છે. આ ઉપરના વાક્યથી મુનિએ હૃદયમાં આત્માના ગુણોની પણ અવૃત્તિ ન પ્રગટાવવી એવો સાર નીકળે છે. હું જ્ઞાની છું, હું ધ્યાની છું, એવો મનમાં અભિમાન કરે એ મુનિને યોગ્ય નથી. અન્ય લોકો ન જાણે પણ મુનિના મનમાં જે જ્ઞાની, ધ્યાનપણને અભિમાન થતો હોય તો તે પણ એક જાતની રાગવૃત્તિ હોવાથી તેમાં પરિગ્રહત્વે બંધાવવાનું થાય છે. કુછ પિયા સુતો. છ ઝિર ૩ મૂછ તેજ પરિગ્રહ કહે છે. જ્ઞાન અને ધ્યાનની અહંવૃત્તિ મૂચ્છરૂપ હોવાથી તેને ત્યાગ કરવાની જરૂર છે.
મારા જેવા કોઈ જ્ઞાતા નથી મારા જેવો કોઈ ધ્યાતા નથી. મેં આ લાં બધાં શાસ્ત્રો અભ્યાસ કર્યો છે. મેં આટલાં બધાં તપ કર્યો. હું તપસ્વી છું. તે સ્ત્રી તરીકે મારી કીર્તિ પ્રચાર પામી છે. હું વિધાન તરીકે જગતમાં પ્રખ્યાતિ પામ્યો છું. ઈત્યાદિ અહંવૃત્તિ પરિણામથી આત્મા વસ્તુતઃ બંધાય છે, અને પછી જે મુક્તિનાં સાધનો હતાં તે બાધક તરીકે પરિણામ પામે છે એમ થાય છે. વસ્તુતઃ તેને અનુભવ તેવી દશામાં વર્તનાર આસમાને થાય છે. આત્માની પરમાત્મતા પ્રગટાવનાર સાધોમાં નિષ્પરિગ્રહવત રહેવું એજ આત્મજ્ઞાનીઓનું આન્સરિક કર્તવ્ય છે. આચાર્યોએ ઉપાધ્યાયએ અને મુનિયેએ અહંવૃત્તિને ત્યાગ કરવો જોઈએ. આચાર્યો વગેરેને જ્યાં સુધી હું જ્ઞાની છું, હું ધ્યાની છું, ઈત્યાદિ અહંવૃતિ થાય છે, ત્યાં સુધી તેઓ પિત્રાનો ઉત્ક અને અન્ય જજોને અપકર્ષ કરવા મન, વચન, અને કાયાથી પ્રવૃત્તિ. કરે છે. અને જ્યારે જ્ઞાન, ધ્યાનમાં પ્રગટતી અરતિનો જ્યારે તેઓ નાશ કરે છે, ત્યારે તેઓ પોતે ઉકર્યું, અને પરજનેને અપકર્ષ કરવા, મન, વચન અને કાયાએ પ્રવૃત્તિ કરતા નથી. સત્કર્ષ અને પરોપકમાં નિવૃત્તિ થવાથી, સ્વને અને પરજનેને એક સરખી દષ્ટિથી દેખવાને મુનિવરે સમર્થ થાય છે. હું જ્ઞાની છું, હું ધ્યાની છું એમ જ્ઞાનમાં અને ધ્યાનમાં જ્યારે અહરિ પ્રગટતી નથી, ત્યારે આત્માને આત્મભાવત્વે દેખી શકાય છે, અને જડને
For Private And Personal Use Only