________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે
-
-
-
-
પૂજ્ઞાન". ૧ જે જે પૂજઓ ભણાવવામાં આવે છે, તે તે પૂજાઓનાં ઉચ રહસ્યો સમજાવવા અને શબ્દની સાથે અર્થનું તત્કાલ ભાન થાય એમ ઉપદેશ દેવો.
૨ પૂજામાં આપેલાં દષ્ટાતનું ટુંકમાં વિવેચન કરીને પૂજકોના હૃદયમાં પૂજાનું વાસ્તવિક મહત્વ ઉતારવું.
* ૩ પૂજા ભણવવા બેઠેલા અને સાંભળવા બેઠેલા સજનનું પૂજામાં ચિત્ત લાગી રહે અને તેમને આનન્દ પ્રગટે એવી રીતે પૂજા ભણાવવી.
૪ શ્રોતાઓને પૂજનાં પદોને ભાવાર્થ ચિંતવનમાં હર્ષોલ્લાસ વધે અને ગાવાની સાથે ભાવાર્થમાં ચિત્તની લીનતા થાય એવા ઉપાયો લેવા યોગ્ય ઉપદેશ દેવા.
પ પૂજા ભણાવતી વખતે બને તે સુને અન્યોને પૂજાને ભાવાર્થ જણવવા.
૬ હાલ જ્યાં ત્યાં પૂજામાં લેકોને ભાવ ઘટવા લાગે છે, તેનું કારણું અજ્ઞાન છે, અને જ્ઞાની ગુરૂના દાસ બનીને શ્રાવક-પૂજાનું વાસ્તવિક સ્વરૂપ સમજતા નથી, તે પણ એક કારણ છે. પ્રથમની પેઠે પૂજાઓમાં શ્રાવકો વિશેષ આવે અને આનન્દરસ ચાખે તેવો ઉપાય એક છે અને તે એ છે કે જે જે પૂજાઓ ભણાવવામાં આવે તેનું પ્રથમથી ગુરૂની પાસેથી અર્થસહિત જ્ઞાન કરવું.
अन्तर्मा परिग्रह. જ્ઞાન દાન દસ જ , તા કા બુત પરતંત શત્રુઓ. छोडे सम प्रभुता लहे, मुनि पण परिग्रहवंत सलुणे.
परिग्रह ममता परिहरी. જ્ઞાનરૂપ અશ્વ, અને ધ્યાનરૂપ ગજ, તપ, વ્યુતરૂપ પરિવાર વડે પરિવાર પામેલા મુનિ પણ પરિગ્રહવત છે. કથવાને આન્તરિક ભાવાર્થ એ છે કેમુનિના મનમાં યદિ એમ આવે કે હું જ્ઞાની છું, હું ધ્યાની છું, હું તપસ્વી છું, હુ જાપ જપનાર છું, હું બહુશ્રુત છું, ઇત્યાદિ અહંવૃત્તિ પ્રગટતાં અન્તરમાં
For Private And Personal Use Only