________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવત્ ૧૯૭૦ ની સાલના વિચારા
आवश्यक शिक्षण.
૧ કાઇ પણ ખાખત સબંધી પ્રવૃત્તિ કરવી હાય તો પરિણામનો નિર્ણય
કરી પ્રવૃત્તિ કરવી.
૧
૨ કાઇ પણ વિચાર કરતી વખતે સ્વ અને પર સબંધી લાભાલાભના વિવેક કરવા.
ૐ કાઇ પણ કાર્ય કરતી વખતે પ્રથમ જે ઉત્સાડ હાય છે, તેવા સદા રહે તેવા ઉપાયે લેવાની જરૂર સ્વીકારવી જોઇએ.
૪ જે મનુષ્યા આપણી સાથે વાર્તા કરતા હોય તેઓની પ્રામાણિકતાના પરિપૂર્ણ અનુભવ કર્યાં વિના તેના પર વિશ્વાસ મૂકવા નહિ તેમજ તેઓએ કરેલી પ્રતિજ્ઞા પર પરિપૂર્ણ વિશ્વાસ ધારણ કરવા નહિ.
૫ મનુષ્યાના મનના પરિણામે સદા એક સરખા રહેતા નથી. ભરતીઆટની પેઠે મનના પરિણામેામાં હાનિ વૃદ્ધિ થયા કરે છે, તેથી દરેક બાબત સંબધી મનુષ્યેાના વિચારોમાં ફેરફાર થયા કરે છે; માટે દરેક મનુષ્યના વિચારા તપાસવા માટે દરેક ખાખતા સમધી અભિપ્રાયા પૂછ્યા અને તેઓના હૃદ્યની માન્યતા તપાસવી. પશ્ચાત્ તેની યાગ્મતાનુસારે ખેલવું અને વિચારાને
આપવા.
For Private And Personal Use Only
• આપણી પાસે આવનાર અને સમાગમમાં રહી ચર્ચાદિ કરનાર મનુનુ ધ્યેામાં બે પ્રકારની ચિત્તવૃત્તિ હોય છે એમ સમજાય છે. કેટલાક મનુષ્યા આપણી પાસેથી જે વિચારે સાંભળે છે તેમાં તે સમ્મત થએલા માલૂમ પડે છે, પણ અન્તર્યાં તે તેમાંથી કેટલીક બાબતાથી વા સપૂર્ણ બાબતથી વિરૂદ્ધ હાય એવુ` પણ સમજાય છે. કેટલાક અમુક સચેાગેાના ચે!ગે ઉપરથી આપણા વિચારોની અસમ્મત હોય છે, અને અન્તમાં સ્વતંત્ર હૃદયથી આપણા વિચારે અને આચારો પૈકી મોટા ભાગને માન આપનારા હાય છે. આપણી પાસે આવનારા મનુષ્યા સામુ પણ આપણે તેવી રીતે વર્તીએ છીએ. આપણા હૃદયમાં સ્વતંત્ર જે કંઇ વિચારા અને માન્યતાઓ હોય છે, તે સર્વને આપણે સની આગળ કથી શકતા નથી; તેમજ આપને જે જે મનુષ્યા મળે છે, તેની સાથે ઉપર ઉપરથી કેટલાક વિચારાથી અને આચારાથી સમ્મત થઇએ છીએ. હૃદયની ખરી માન્યતા તા જેની સાથે પૂર્ણ હૃદય મળ્યુ હોય છે. તેને કહેવાય છે. આવે! અનુભવ સર્વત્ર અનુભવાય છે. માટે મનુષ્યેાના હૃદયના ખાસ વિચારા જાણવા એ હ્રદયમેળ મળ્યા વિના દુભ કાર્ય છે.
x
x
x
X