________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
૫-જીવન વ્યવહારની સાથે ધર્મનીતિ એ પ્રાણભૂત કેવી રીતે બને છે? તેની સાથે લોકોના ભિન્ન ભિન્ન વ્યવહારનુભવ સાથે ધર્મરસનું પાન કરાવવાની આવશ્યક્તા.
--ધમની વર્તમાન સ્થિતિ પરથી ભવિષ્યની સ્થિતિને ખ્યાલ
૭—ધર્મના મતભેદથી ધર્મ સમાજને થતી હાનિ અને વિશાલદષ્ટિ તથા સાપેક્ષન ઐક્ય વિચારાથી અને આચારોથી ધમસમાજને લાભ થવાની આવશ્યકતા સંબંધી વિચાર કરવાની જરૂર
૮–લોકોને ધર્મના અમુક વિચારોમાં અને આચારમાં જણાતી ખામીઓ અને તે ખામીઓ કઈ દષ્ટિએ નથી, તેના વિચારોને પ્રસરાવવાની જરૂર ધર્મના અમુક આચારે અને અમુક તત્ત્વોમાં લેકે એ કાઢેલી ખામીઓ અને તેને દૂર કરવાની જરૂર. ધર્મગુરૂઓના આચારમાં અને વિચારમાં કાલી ખામીઓ અને તે ખામીઓ કઈ દૃષ્ટિએ સત્ય છે અને કઈ દૃષ્ટિએ અસત્ય છે તેને નિર્ણય કરવાની જરૂર
૮–વર્તમાનમાં ધમસંબંધી કયા સુધારાઓ કરવાની જરૂર છે અને કયા ક્યા સુધારા કરવાની જરૂર નથી.
૧૦-ધર્મસૂત્રોના લાક્ષણિક અને વાચાર્યો સંબધે જાહેરમાં વિદ્યાના કેવા અભિપ્રાય છે, અને તે વાસ્તવિક શુદ્ધ ધર્મની સાથે કેવો સંબંધ ધરાવે છે, તેને દીર્ધદષ્ટિથી નિર્ણય કરવાની જરૂર.
૧૧-ધર્મના આચારમાં અને વિચારોમાં ક્ષેત્રકાલાનુસારે આચાર અને વિચાર સંબંધી કયા તત્ત્વને બળ આપીને પ્રચાર કરવાથી ધર્મ પાળનારા
ની વ્યાવારિક ઉન્નતિ થાય તેને વિચાર કરવાની અને તેને પ્રચાર કરવાની યુક્તિ અને પ્રવૃતિની જરૂર
- ૧૨-આર્થિકાદિ સર્વ શુભ વ્યાવહારિક ઉન્નતિને પ્રાણભૂત બનીને ધર્મ રહે એવી રીતે વ્યાવહારિક દષ્ટિએ ધર્મને વિશ્વ લેકમાં પ્રવર્તાવવાની આવશ્યક્તાને ઉપદેશ અને ઉપાયે લેવાની જરૂર. તેવાં ધર્મનીતિરૂપ પ્રાણ વડે મનુષ્યને ઉન્નતિરૂપ સજીવનતા આપનારાં પુસ્તકોના પ્રચારની જરૂર
For Private And Personal Use Only