________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
ari मयूर कुण्डलादिषुवर्तते नृनारकादिभावेषु तथाऽत्मैको निरञ्जनः ॥ २४
कर्मणस्तेहिपर्याया, नात्मनः शुद्धसाक्षिणः कर्मक्रियास्वभावोय दात्मानस्वभाववान् ||२५|| अध्यात्मसार
For Private And Personal Use Only
૧
જેમ ખાળુધ અને કુંડલ વગેરેમાં સુવર્ણ એકજ છે તેમ મનુષ્ય નારકાદિ પર્યાયમાં આત્મા એકજ મનુષ્ય દેવ નરક અને તિર્યંચ વગેરે કના પર્યાયેા છે. વસ્તુત: શુદ્ધ સાક્ષીભૂત એવા આત્માના તે પર્યાયા નથી. ક્રિયા સ્વભાવવાળું કર્યું છે. ક્રિયાથી કમ થાય છે અને કથી મનુષ્યાદિ પર્યાયે થાય છે એમ સમજીને જ્ઞાની વિચારે કે આત્માને સ્વભાવ તે નથી. આત્માના ક્રિયારૂપ સ્વભાવ નથી તેથી તે કર્મથી ન્યારા છે. કના પર્યાયામાં આત્માનું અહંમમત્વ ઘટી શકે નહિં તેમજ ક્રમ પર્યાયામાં હું આત્મા છું એવી ભ્રાન્તિ કરવી તે સત્ય નથી. કના પર્યાયાને અને આત્માના પર્યાયેાને ભેદજ્ઞાનથી ભિન્ન ભિન્ન જાણીને આત્મજ્ઞાની હંસની પેઠે કના પર્યાયાથી મુક્ત થઇને આત્માના શુદ્ધ પર્યાયામાં એકતા લીનતા ધારણ કરે છે અને તેથી તે કર્માંના પર્યાયેા નવા ધારણ થાય તેવી સ્થિતિમાં પેાતાના આત્માને મૂકતા નથી. આત્મજ્ઞાની શરીરાદિક સર્વ કના પર્યાંચેામાં શુભાશુભ વૃત્તિથી બધાતા નથી. આત્મજ્ઞાની પેાતાનામાં શુદ્ધ નિશ્ચય જ્ઞાનના પ્રકાશ પાડે છે અને તેથી અગ્નિની પેઠે સર્વ કર્મને આળી ભસ્મ કરે છે. અગ્નિ ગમે તે પદાર્થÎના સબંધમાં પેાતાના ઉષ્ણુ સ્વભાવ છેડતા નથી તત્ આત્મજ્ઞાની સર્વત્ર શુદ્દાપયેાગને ધારણ કરી પોતાનું ભાવ જીવન ધારણ કરી શકે છે. અગ્નિને જેમ ઉધેઈ લાગતી નથી તેમ આત્મ જ્ઞાનીને કલેપ માહલેપરૂપ ઉધેઈ લાગતી નથી. આખી દુનિયામાં કોઇ એવી એકે વસ્તુ નથી કે જે આત્મજ્ઞાનીને બંધન માટે થાય. આત્મજ્ઞાની ખાધુ જડ પદાર્થાની વચમાં પેાતાના અસખ્ય પ્રદેશી આત્માને રહેલા દેખે છે તેથી તે સવ મૈયાનુ જ્ઞાન કરે છે અને પેાતાના શુદ્ધ પર્યાયને પ્રગટ કરે છે. કના પર્યાયથી ભિન્ન એવા આત્માના શુદ્ધ પર્યાયાને ઉપયાગ ધારણ કરનાર નાનયેાગીને ખાતાં પીતાં ઉડતાં ખેસતાં જ્યાં ત્યાં પ્રારબ્ધથી પ્રવૃત્તિ કરતાં છતાં પણ અતર્થી નિવૃત્તિરૂપ શુદ્ધ સહજ સમાધિ વર્તે છે તે શરીર વા પ્રાણપર કબજો મેળવવાના કરતાં કયાથી દૂર રહી