________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ધાર્મિક ગધસંગ્રહ.
પિતાના શુદ્ધ પર્યાને પ્રગટાવીને અનન્ત ગુણ ઉત્તમ ચમત્કારોથી પર એવા આત્માને કબજો મેળવે છે.
બુદ્ધનય જ્ઞાન અને તેની ભાવનાથી આત્મામાં એકવ પ્રાપ્ત થાય છે.
इतिशुद्धनयायत्त मेकत्वं प्राप्त मात्मनि अंशादिकल्पनाप्यस्य नेष्टायत् पूर्णवादिनः॥३॥अध्यात्मसार।।
એ પ્રમાણે આત્મામાં પ્રાપ્ત થએલું એવું એકપણું તે ખરેખર શુદ્ધનયના તાબે છે. પૂર્ણાદિને આત્માના અંશ વગેરેની કલ્પના પણ ઈષ્ટ નથી. પૂર્ણવાદી શુદ્ધ નિશ્ચયથી પિતાના આત્મામાં પરિપૂર્ણત્વ દેખે છે અને તેમાં એકત્વ ભાવને પામી આનન્દમાં મગ્ન રહે છે. પોતાના આત્માનો શુદ્ધ ધર્મ પ્રગટાવવાને માટે આત્મજ્ઞાનીઓએ શુદ્ધનયનું આલંબન લેવું જોઈએ. આત્માને પરિપૂર્ણ શુદ્ધધર્મને શુદ્ધનય દર્શાવે છે માટે શુદ્ધનયની દષ્ટિથી આત્માનું સ્વરૂપ વિચારતાં ધ્યાવતાં ભાવતાં અશુદ્ધતા ટળે છે અને શુદ્ધતા પ્રગટ થાય છે. પિતાને છે કે કમની અશુદ્ધતા લાગી છે પણ પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવા માટે તો શુદ્ધધર્મોપયોગ ધારણ કરવાની ખાસ જરૂર છે. પોતાના શુદ્ધ ધર્મમાં એટલા બધા લીન થઈ જવું જોઈએ કે આત્માના શુદ્ધ સ્વરૂપ વિના અશુદ્ધતાનું સ્વપ્ન પણ આવે નહિ. આત્માને શુદ્ધ જ્ઞાન-દર્શન અને ચારિત્રનો ઉપયોગ ધારણ કરીને આત્મજ્ઞાની પોતાની પૂર્ણતાનો અનુભવ કરે છે. આત્મજ્ઞાની સાપેક્ષ દૃષ્ટિથી પિતાનામાં પૂર્ણતા વિચારે છે. આ પૂરું પૂઈ પૂત્ પૂર્વમુતે, પૂરી mળમાય, ઘૂમેવાશિષ્યને ય આ પ્રત્યક્ષ અનુભવથી જણાતું એવું આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. આત્મામાં વિદ્રવ્યાદિકની અસ્તિતા અને પર
વ્યાદિકની નાસ્તિતાને પરિપૂર્ણ સમાવેશ થાય છે તેથી અતિ અને નાસ્તિની અપેક્ષાએ સર્વ અતિધર્મ અને નાસ્તિધર્મને આત્મામાં અાર્ભાવ થાય છે. આમામાં સત્તાએ પૂર્ણ સ્વરૂપને તિરોભાવ છે. તિરોભાવી એવા પૂર્ણ સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. પૂર્ણ એવા આત્માના ધર્મને પૂર્ણ પ્રગટભાવ થાય છે તે સત્તા અને વ્યક્તિ અથવા આવિર્ભાવ અને તિરભાવની અપેક્ષાએ સમજવું. આત્માની પૂર્ણતામાંથી પૂર્ણતાને બાદ કરીએ તે પણ પૂર્ણતા રહે છે. સારાંશમાં કહેવાનું કે આત્માની પૂર્ણતાને કદી નાશ થતો નથી. આત્માની પૂર્ણતા સદા છતિપર્યાય અને
For Private And Personal Use Only