________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
૬૫ર
આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આમાના પરભાવ વિસ્મણ અને સ્વધર્મભાવ રમણ રૂ૫ ચેતનગિરિ પ્રદેશના શિખર પર રહેલા પરમાત્માને પ્રાપ્ત કરવા જે જે અંશે પરભાવથી વિરમાય છે, તે તે અશે જ્ઞાનનું વિરતિરૂપ ફલ અવધવું.
આત્મસમાધિ સુખમાં લયલીન રહેવા માટે નીચેની
બાબતો પર લક્ષ દેવું ૧–સર્વસંગ પરિત્યાગ કરવા પ્રવૃત્તિ કરવી અને નિસગદશાએ નિર્મન્થપણે વર્તવું.
૨–આત્મજ્ઞાનામિનુષ્યોને પણ પ્રસંગે પાર યોગ્ય પરિચય સેવવો અને આત્મસમાધિ સુખનો અનુભવદમહાત્માઓ જે હોય તેઓની પરીક્ષા પૂર્વક આલંબનાથે નિરૂપાધિપણે રહેવાય તેવી રીતે સંગતિ કરવી.
૩–આત્મતત્ત્વ પ્રરૂપણા જેમાં મુખ્ય હોય તેવાં પુસ્તક વાંચીને તે ઓને અનુભવ કરે.
૪–આત્મસમાધિમાં સ્થિરતા થાય એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને સેવવા લક્ષ્મપૂર્વક પ્રયત્નશીલ થવું.
પન્નાગદ્વેષનાં જ્યાં જ્યાં નિમિત્તે મળતાં હોય ત્યાં ત્યાંથી દૂર રહેવું અને રાગદ્વેષના સંગમાં કદાચિત નિરૂપાયે રહેવું પડે તે તત્સમયે સમાનતાસમભાવે આત્માને ભાવીને આમવયે ફેરવી અપ્રમત્ત રહેવા પ્રયત્ન કરે
- સ્વપરાર્થે થતી વ્યાવહારિક ધર્મપ્રવૃત્તિ પ્રસગે પણ સાધ્ય લાભ સ્થિરતા નિવૃત્તિના ઉપગમાં રહેવું અને આત્મસમાધિને ભંગ ન થાય એવી ગ્યતાની પ્રાપ્તિપૂર્વક ધર્મસેવારૂપ બાહ્યપ્રવૃત્તિ આદરવી.
૭–પવિત્ર નિજેને તીર્થસ્થળ વા અન્ય નિર્જન સ્થમાં ધામ, ધરવાને અભ્યાસ સેવ અને સ્વસમાધિ પુષ્ટિકારકસજજન સાધુએન. સહવાસ, તેઓને અનુભવ કરીને રાખો.
૮–પિતાને આત્મસમાધિ કયા ભાવે ક્યા અંશે કેવા સરગમાં વર્તે છે તેને અનુભવપક વિચાર કરવો અને આત્મસમાધિની ઉચ્ચદશા: પ્રાપ્ત
- પાદરવી.
For Private And Personal Use Only