________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-~-~~
-~
~-~
~
-~
~
~-~~-~
~ ***
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે. ૬૪૮ -------------------------------------------- ચપલ કોણ ?–મનને તાબે થનાર ઘૂર્ત કેણુ?—જે પિતાના આત્માને વચે તે. મોટા હાથવાળ કેણ ?–દાનશર. વીર કેણ?—મોહને જીતનાર. રામભક્ત કોણ ?—આત્મધર્મમાં રમનાર. પથી કોણ ?–સગુણ માર્ગ પ્રતિ વનાર, મુસાફર કોણ?-જીવ. રાજા કોણ?–સ્વગુણથી શોભનાર, વિક્લ કોણ?—વાસનાને દાસ, ઉપદેશક કેણ ?–અનુભવમાં ભાસે તે સત્ય જણાવનાર, બકવાદી કેણું ?–રહેણીમાં નહિ રહેનાર અને બોલવામાં ફાગે. શન્ય શું ?–અનુપયોગ. ધર્મને આધાર શું ?–––સત્ય. ખરું ગાન કર્યું ?—હેદયના ઉમળકાથી સહેજે ગવાય તે. ખરું ભાષણ કર્યું ?—જે અનુભવ કરીને કહ્યું હોય તે. કાંટાઓ કોણ ?–મોહના સંકલ્પ. જીવનાર કોણ ? –આત્માનન્દને સ્વાદક. ઉંઘનાર કોણ ?–આળસુ, બાતું કર્યું ?—ધર્મ. અવિશ્વાશ્ય કોણ ?-દુર્જન. જગતમાં સૌથી મેટું કોણ?–પરમેશ્વર, ચિતા કઈ?—ચિતા. મસ્ત કોણ?–આત્માનુભવમાં મગ્ન રહેનાર શરણ કેનું કરવું જોઈએ ? –સશુરૂનું, વિપત્તિનું મૂળ શું?– ફ્લેશ વિપત્તિને બાપ કોણ?-કુસંપ. પડતીનું મૂળ કયું ?–દ. ચડતીનું મૂળ શું ?સં૫સંતપ્ત કણ ?—કામાતુરથાકેલે કોણ? ––અનુત્સાહી. સુખની માતા કોણ?-નિવૃત્તિ
For Private And Personal Use Only