________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ૦
સંવત ૧૯૭૦ ની સાલને વિચારે.
દુ:ખની માતા કેણુ?–આશા. દુઃખનું મૂળ શું ?—જોહવાસનાઓ. પરીક્ષક કોણ?–મધ્યસ્થ છતાં જ્ઞાની.
તટસ્થ કેણ ?—જે થાય જે કરાય તેને તેનાથી ભિન્ન થઈને સાક્ષીભૂત થઈ દેખનાર.
આપ્ત પુરૂષ કોણ?વીતરાગ જ્ઞાની. જગતમાં સારભૂત શું છે ?-ધર્મ, આરોગ્યતાનું મૂળ શું ? બ્રહ્મચર્ય. પરમાત્માને દેખાડનાર કોણ ? સદ્ગુરૂપરમાત્માને દેખવાની આંખ કઈ ?—તવંદષ્ટિ. પરમાત્માને મેળવી આપનાર કોણ ?ધ્યાનમુક્તિ સુખની વાનગી ?–અનુભવાનન્દ. પ્રભુ પ્રેમી કોણ?–પ્રભુને સર્વ સમર્પણ કરનાર અહર્નિશ કરણીય શું ?–અવશ્યક ધર્માચારઆદેય શું ?–દેવ ગુરૂ ધમી. ઉચ કેણુ?–સજજન. નીચ કોણ ?—-દુર્જન. ફેલાવવા લાયક શું છે ?--સદિચારો, સદાચાર.
જે મનુષ્ય વાત્માની ભૂતદશાના જીવનવૃત્તાન્તને વિક્તઃ પરિપૂર્ણ વિચાર કરીને તેને અનુભવ લેતો નથી, તે વર્તમાન જીવનપર આનન્દને પ્રકાશ પાડવા સમર્થ થતું નથી. તથા વર્તમાન અને ભવિષ્યની અંદગીને આનન્દ રસમયચારિત્ર્યથી અલંકૃત કરવા સમર્થ થઈ શકતો નથી. પિતાના જીવનનું ભૂતકાલીન ચારિત્ર્ય અનુભવવાથી જે વિચારપર્યાની અને આચારેની શુદ્ધતા અને અશુદ્ધતા સંબંધી વિવેકમય ખ્યાલ આવવાથી સનાતન શુદ્ધ સુખ પ્રાપ્ત કરવાના ઉપાયોની પ્રવૃત્તિને પ્રોત્સાહ પ્રવૃદ્ધિ થાય છે, અને તેથી સત્ય ધર્મ પ્રાપ્તિ અર્થે યત્ન વૃદ્ધિ કરાય છે. ભૂતકાલીન વિચારનું જંદગીમાં જે જે પરિવર્તન થયું તેના જે જે સંસ્કારને વર્તમાનમાં અનુભવ થતો હોય તેને
For Private And Personal Use Only