________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૯૭૦ ની સાલના વિચારે
૬૪૭.
ખરે જ્ઞાની કોણ?—જે અનુભવ પ્રાપ્ત કરે તે. ખરું સુખ કયુ ?-જે સ્વતંત્ર રીતે અનુભવાય છે. ખરો વરાગ્ય કે?— જે અનુભવ જ્ઞાનથી થાય તે મહાપુરૂષ કેશુ?—દુઃખાને જીતનાર. જ્ઞાની કોણ છે? આત્માને પરિપૂર્ણ અનુભવ કરનાર, સંસારમાં વિધ ક્યું?–મિથ્યાજ્ઞાન. સંસારમાં શત્ર કોણ?–મોહ. સંસારમાં નપુંસક કોણ?—સામર્થ્ય હાન. સંસારમાં પુરૂષ કોણ?–પુરૂષાર્થ ફેરવનાર. સંસારમાં અમૃત કું?–જ્ઞાન. ખરૂં જીવન કર્યું ?—આનન્દ. ખરે મિત્ર કોણ?ઉપપોગ. કેદખાનું કહ્યું?–પરતંત્રતા. શુભ દિવસ ક ?–આત્મચિંતવનને સદ્ગુરૂ કોણ?–આત્માને ઓળખાવનાર. સાહાયક કોણ?-સુવિચારપ્રદ, સંસારમાં શીતલતા કઈ? સમતા. સંસારમાં અગ્નિ કાણ?—ોધ. સંસારનો આધાર કોણ?-રાગ દ્વેષ. મુક્તિનું મૂળ શું?– દિવેક. મુક્તિ પાસે કેણુ?–નિસ્પૃહભાવ. મુક્તિને પ્રસાદ કોણ?–ચારિત્ર. મુકિતમાં વસનાર કોણ?–શુદ્ધાત્મા. સંસારમાં કલ્પવૃક્ષો પરસન્સ જને. ખરે શિષ્ય કોણ?–સ્વાર્પણ કરનાર, ખરે સાધુ કોણ?વાસ્તવિક ધમને સાધક ખરે પ્રેમી કેણુ?—એમ યોગ્ય વ્યક્તિ પર પ્રાણ હમનાર અને તેમાં
તન્મય થનાર ખરે ભકત કેણ?–નિઃસ્વાર્થ ભકિત કરનાર. ખરે વિવેકી કણ–આત્માને સુખમાર્ગ દેખનાર. સત્ય શું?—જે જાણવાથી આભા સુખ મેળવી શકે તે
For Private And Personal Use Only