________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૪ સવિત’ ૧૯૭૮ ની સાલના વિચારો
~ ~ ~~~~~~~~~ પ્રત્યક્ષનું સ્વરૂપ અનુભવાવીને તે સર્વે અનુભવ પ્રત્યક્ષ કરાવી શકશો? ઇત્યાદિ બને પૂછીને તરતમયેગે વિવેકદ્રષ્ટિથી સન્તની સેવા વગેરેમાં પ્રવૃત થવું.
સત્યુના સમાગમથી સંપુરૂષ થવાય છે. પુરૂ પાત્રવને પોતાનું હૃદય આપે છે. પુરૂષને અન્તથી અવધવામાં અનેક જ ભૂવા પડે છે. પ્રભુભક્ત પુરૂષના હૃદયમાં સત્યને પ્રકાશ હોય છે, તેથી તેઓના હૃદયમાં પ્રવેશનારને દીપકથી દીપક થાય તત સત્ય પ્રકાશને લાભ મળે છે. સૉની સેવા કર્યા વિના અને એમની મસ્તીની ધનની વાનગી લીધા વિના સત થવાતું નથી. સન્તના દાસ થયા વિના અને સત્તને સર્વ સ્વાર્પણરૂપ દાન કર્યા વિના સત્યશીયલ પ્રાપ્ત થતું નથી.
સમભાવ ધારકમહાત્માઓના ચરણકમલમાં નમસ્કાર છે. મુનિમાં સમભાવ હોવો જોઈએ. જે કોઈ સાધુ મુનિ પિતાની વક્તવશક્તિ અને પ્રતિલેજનાદિ બાહ્ય ક્રિયાદિ પરને વંદાવવાદિ કારણે કરે અને ક્ષમા, મુક્તતા, સત્યબોધ, નિસ્પૃહતા, વૈરાગ્ય, નિષ્પક્ષપાતવિચાર, વચન આદિ પુણેથી રહિત હોય તો તે આત્મા વિના મૃતક સમાન છે. મુનિના જે જે દયાદિ ગુણો છે તે જ તેમને આત્મા છે. સમભાવરૂપ ચારિક તેજ મુનિને આત્મા છે. તેને જે દુર કરવામાં આવે તે મુનિનું શરીર ભાવ ગણી શકાય. , આગમ, પ્રવચને, વગેરે. વાચન, મનનાદ કરીને આત્માને આત્મરૂપપરિ ણી વાળે ક, એજ સાધુઓનું કર્તવ્ય છે. જેઓના હૃદમાં આત્માને અનુભવ થયો હોય છે અને જેઓ વ્યવહારચારિત્ર્યને નિયચારિયા પ્રપાલે છે તેવા આત્મતત્ત્વસાધક મુનિવરે, ગચ્છને અને શાસન ી શેભા વધારવા શક્તિમાન થાય છે. જે સાધુઓ પિતાના ક્ષાદિગુણ તરફ લક્ષ દેતા નથી, અને બાઘાકિયા સાચવીને પ્રાણભૂત એવા સમભાવને જલાંજલિ દે છે, તેઓ પોતાના આત્માને શુદ્ધાનન્દમય કરી શકતા નથી, તથા પિતાના
For Private And Personal Use Only