________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
આત્મજ્ઞાનદષ્ટિએ મધ્યસ્થભાવે અન્ય દર્શનાની સાથે તત્ત્વ મુકાબલે કરીને પંડિતજનાને જૈન તત્ત્વમેધ આપવા. તથા હેય, જ્ઞેય અને ઉપાદેય બુદ્ધિથી વિવેક પ્રગટાવી આત્મતત્ત્વની આરાધના અધિકાર પ્રમાણે ઉપદેશવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્યદર્શન તત્ત્વાનુ જૈનદર્શન સાથે જે જેનયેની અપેક્ષાએ સામ્ય થતું હેાય તે દર્શાવવું, અને જે જે નયાભાસે અમિલનપણું થતું હોય તે દર્શાવવું. જૈનતત્ત્વોને અવધાવતાં અન્યદર્શનીય તત્ત્વોની સાપેક્ષતાને અવાધાવવી જોઇએ, અને સર્વદર્શનીય તત્ત્વામાં જે જે નચેાની અપેક્ષાએ સ્યાદ્વાદભાવ ઘટતા હોય તે અવધાવીને અનેકાન્ત સમ્યગ્દષ્ટિ સન્મુખ, ભવ્ય જીવા થાય એમ કરવુ જોઇએ. જૈનદર્શનના અત્ય અને અન્તરાગામાં અન્યદર્શનીય ખાદ્ય અને અન્તરાગા જે જે .નયાએ ઘટે તે તે નયેાએ સમાવેશ સમજાવીને જૈનદર્શનની વિશ્વવ્યાકધતા સિદ્ધ કરી બતાવવી. અન્યદર્શનીય માર્ગાનુસાર મનુષ્યા અને અન્યદર્શનીય મતાગ્રહી મનુષ્યેા સ્યાદાદ દનના વિચારાના અને આચારાના તે ધર્મ સમ્મુખ થાય તેવી રીતે તેઓને સ્વરૂપ દર્શાવવું અને જૈનદર્શનીય વિશાલ ધાર્મિક સર્વમાન્ય થાય એવા સદ્વિચારોને અનેક વાય શાસ્ત્ર દ્વારા જગમાં પ્રસરાવવા પ્રયત્ન કરવા તથા તેવા વિચારા પ્રચારતાને પામે એવી સંસ્થાએ સર્વત્ર દેશકાલાનુસારે સર્વમાન્ય વિચારોને અગ્ર કરીને સ્થાપવી.
જૈનદર્શનનાં તત્ત્વાને ખાળ જીવા સમજી શકે એવી ભાષા શૈલીથી પ્રમાષવાં. જીવતી ભાષાઓ દ્વારા જૈનતત્ત્વોને પ્રકાશ કરવા. આત્મકલ્યાણુ તરફ્ જીવાની મતિ પ્રેરાય અને રાગ દ્વેષની વૃત્તિ ક્ષીણુ થાય એવીરીતે સમ્યગ્ પ્રોાષ દેવે. જે મનુષ્યે! ગમે તે જાતિના હોય પરંતુ જૈનધર્મ સ મુખ થતા હોય તેને સ્વાવિકાતૃત્તિથી અવિરૂદ્ધપણે જે જે અંશે આદરણીય ધર્માચારા થાય તે તે અંશે ઉપદેશ દેવા, અને અન્યધના આચારાની સાથે પુણ્ જૈનમાર્ગાનુસાર આચાર્ચે પાળી શકે એવા ઉપદેશ દેવા. તેમાં દૂ, ક્ષેત્ર, કાલ, ભાથી લાભાલાભને વિચાર કરવા, તથા પરધર્મની નિન્દા ન ચાર્ય અને મહાવીરધમ પર રૂચિ થાય એવું લક્ષ ઉપદેશ દેતાં વિસ્મરવુ નહીં. અન્યદર્શનીય શુભાચારોમાં અને શુભવિચારોમાં જૈનધર્મત કેવી રીતે છે, તેને પ્રોધ કરીને જે જે વેાની જેવી જેવી રીતે યેાગ્યતા અવલોકવામાં આવે તેવી રીતે તેમ તેમ ઉપદેશ દેવા. આત્માની પરમાત્મદા પ્રગટ કરવી અને તેના યેાગ્ય જે જે ઉપાયા હોય તે પ્રકાશવા તે ખાસ ધ્યાનમાં રાખવુ,
X
X
X
For Private And Personal Use Only
X