________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારો.
*.*
*
*
* * *
*
*
-
- -
-
-
-
આત્મગુણલાભ જે માગે થાય તે માર્ગે પ્રવૃત્તિ કરવી એજ સ્વજીવન વિકાસ કરવાનો મુખ્ય ઉપાય છે. સ્વલાભ વ્યવહારપ્રવૃત્તિના અનેક ભેદે થાય છે તેમાં સ્વાધિકાર સ્વ યથાશકિત સાધ્ય વ્યવહાર ધર્મોપાય આદરણીય છે, એમ મુખ્ય લક્ષ્ય સાધ્યદષ્ટિને સાપેક્ષ ઉપગ ધારો એ સ્વ કર્તવ્ય છે.
કેણ ધર્મ પ્રાપ્ત કરી શકે? મતાગ્રહ રહિત હય, નિષ્પક્ષપાતપણે દરેક ધર્મને અનુભવ કરનાર હેય, વિચાર સ્વાતંત્ર્ય ધમપરીક્ષાકારક હય, પ્રત્યેક દર્શનતનું સૂક્ષ્મદષ્ટિથી સ્વરૂપ વિચારનાર હોય, જગતમાં પ્રવર્તતાં ધર્મદર્શનેને મુકાબલો કરી સત્યાસત્યને સાપેક્ષપણે વિચારક હય, અમુક દર્શનમતમાં પૂર્વથી બદ્ધ દષ્ટિરાગી જે ન હોય, આત્માનું અસ્તિત્વ અને તેનું અનુભવગમ્ય સ્વરૂપ અનુભવે અવબોધક હોય, સ્વાનુભવ કરતાં વિશેષાનુભવ જ્ઞાનિસતેને સત્સમાગમ કરનાર હોય, આત્મધર્મ અને પરમાત્મસ્વરૂપને એકાન્ત નિજનેસ્થળમાં અનેક યુક્તિમય તર્કોથી અનુભવ કરનાર હોય, જે જે અંશે પિતાને આત્મત્ત્વ સમજાયું હોય તે તે અંશે સ્પષ્ટકથક હોય, રાગદ્વેષની વૃત્તિ પ્રતિક્ષણ ક્ષીણુ કરવા ઉઘુક્ત હોય અને તે તે ભાવે ધર્મતત્વને શોધક હેય તે ધર્મપાત્ર એમ છે.
જેનધમનો ઉદ્દેશ જૈનદર્શનને મુદ્દેશ આત્માની પરમાત્મદશા કરવાને છે. આત્માના જ્ઞાનદર્શનચારિત્રગુણેનો અનુભવ કરવાથી આત્માની પરમાત્મદશા થવાનું ચિન્હ પ્રારંભાય છે, એમ જૈનદર્શને પિતાની દિવ્ય વિણા વગાડીને દુનિયાને જાહેર કરે છે. અનાદિકાલથી કમસૃષ્ટિની લીલામાં આત્મપ્રભુ લયલીન થઈ . રહ્યા હેય છે, તેનાથી મુક્ત થઈને પિતે પિતાના નિરાકારાનન્ત ગુણમય સ્વરૂપમાં પ્રકાશિત થાય એજ પરમાત્મ સાધ્ય લક્ષ્ય સાધનરૂપ કર્તવ્ય કરણી કરવી એમ જૈનદર્શન, દેવદુભિરૂ૫ વાષિથી જાહેર કરે છે
31
For Private And Personal Use Only