________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૦
સંવત ૧૪૭૦ ની સાલના વિચારો.
વક્તાઓ અને ઉપદેશકો વગેરે જે આજીવિકા ચલાવવા માટે જ ખાસ વારંવાર ભાષણ, વ્યાખ્યાનો વગેરે આપે છે, તેઓના હૃદયમાં બોલવા પ્રમાણે સદ્ગુણો હોતા નથી. આજીવિકારાથે ભાષણ કરવાની ટેવ પડવાથી તન્માર્ગમાં હૃદય ભાવ વિના પણ વૃત્તિ હેતુથી પ્રવૃતિ થયા કરે છે. પશ્ચાત તે વક્તાના મનમાં તે સંસ્કાર પ્રવાહ પ્રવાહિત થવાથી ચારિત્ર્ય ગુણોની લાગણીઓ બહેર મારી ગઈ હોય એવી થઈ જાય છે. હું અન્યને માટે કહું છું પરંતુ ભારે તત્સંબંધી કિશ્ચિત કર્તવ્ય અવશેષરૂપ ભાસતું નથી. એતાદમ્ વિચારની સાથે જ ધાર્મિક ઉપદેશ અન્યને માટે નિશ્ચયીભૂત થવાથી તેની પોતાના ચારિત્ર્ય પર કંઇક પણ અસર ન થવાથી પિોથીમાના રીંગણની પેઠે હદયભાવ વિનાનું ઉપદેશવચન અન્યને પણ હૃદયચારિત્ર્ય વિકસાવવા અસર કરી શકતું નથી. જેનોગ્રાફવત હૃદય શુન્યતાએ વક્તત્વશક્તિ પિતાને લાભપ્રદ થઈ શકતી નથી. હૃદય શ્રદ્ધા ભાવ વિના શુન્યપણાએ આજીવિકા કરા વકતાની ઉપદેશ પ્રવૃત્તિએ તેના ચારિત્ર્યમાં પલ હોય છે.
स्वगत. પરમ ચેતના પ્રગટ કરવી એ વ્યવહાર ચારિત્રનું કાર્ય છે. યથાશકિત ચારિત્ર્ય સાધવા પ્રયત્નશીલ છું. કોઈ જીવ ચારિત્ર્યથી ભ્રષ્ટ થાય એવા મન, વચન અને કાયાના વેગથી વિરામ પામું છું. જગતના છ યથાશક્તિ દવ્ય, ભાવ, ચારિત્ર નિષ્ઠ થાઓ. તથા મન વચન અને કાયાથી ધર્માથે પ્રવૃત્તિ થાઓ. અન્યથા સ્વધર્મ શુદ્ધપયોગ વડે સ્થિરતામાં જીવન વહો.
સર્વસંગપરિત્યાગસાધ્યવાસ્તવિકનિજાભ શુદ્ધ સ્વરૂપાવસ્થાન પ્રાપ્ય સહજાનન્દ પ્રદેશમાં અનન્તરૂપે ભાવજીવન વહો. ઉપશમાદિભાવે મોહની ક્ષીણતા કરવામાં અગ્રિમ ગુણસ્થાનકમાં રહેલા સન્તપ્રભુનું ધ્યાન ધરું છું, અને અધઃ રહેલા ભવ્યની સેવા કરવા યથાશક્તિ નિરૂપાધિકપણે કમલેગી દશાએ પ્રવૃત્ત થાઉં એમ આન્તરિક દશ વર્તે છે. સ્વરૂપ ધ્યાનદશામાં કેવલ પ્રભુધ્યાનાનન્દ ભગ્નતામાં અન્ય યત્કિંચિત ઈચ્છાતું નથી. આવી બેદશાનું પરિ. ણામચક્ર વારંવાર ઘટિકાયત્ર માલાવત પ્રવર્ચા કરે છે. ભવિષ્યમાં પ્રબલતા કિની થાય છે તે પ્રસંગે અનુભવાશે. વ્યવહાર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવાદિક ગે બેમાંથી એકની મુખ્યતા અને એકની ગણતા સ્વજીવન કાલમાં થયા કરે છે,
For Private And Personal Use Only