________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
ગુજરાતમાં જીવદયા જીવદયા પાલનનું જોર આ પ્રદેશ તરફ પુષ્કલ અદ્યાપિ પર્યત હિન્દુઓમાં તથા જેનામાં પ્રવર્તે છે. સાધુઓ પર સત્તા પર આ દેશના લેકેની મુખ્યતાએ પૂજ્યબુદ્ધિ વિશેષતઃ જ્યાં ત્યાં અવકાય છે. કણબી વગેરે લેકે ધમની શ્રદ્ધાવાળા ઓઘદ્રષ્ટિથી છે. ધમની જીજ્ઞાસાથી અત્રત્ય લોક સાધુઓની સેવા કરે છે. કુમારપાળ વગેરે ધર્મિ રાજાઓ થઈ ગયા ત્યારથી આ દેશ પર દયાવૃત્તિનું પુષ્કળ જેર પ્રવર્તી રહ્યું છે. બાહ્યથી ધર્માચાર પ્રવૃત્તિવાળા ઘણા લેકે દેખાય છે. કિન્તુ બાહ્ય ધર્માચાર પ્રમાણે અન્તરમાં નીતિ વગેરે સગુણે જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં દર્શાતા નથી. કુલાચાર પ્રમાણે ધર્મશ્રદ્ધાચારવાળા અત્રત્ય લોક અદ્યપર્યન્ત દેખાય છે. અન્ધશ્રદ્ધાથી કુલ પરંપરાએ ધર્મ પાળનારા દરેક દર્શનમાં બહુ લેકે જણાય છે. ખડાયતા, વિજાપુર વગેરે આ પ્રદેશમાં પ્રાચીન ગામ છે. વિજાપુર વગેરે પ્રદેશમાં પૂર્વે પરમાર ક્ષત્રિયોનું રાજ્ય હતું. પશ્ચાત્ મુસલમાન અને ગાયકવાડનું રાજ્ય થયું. વિહેલા, સોલંકી, ચાવડા, વાઘેલા વગેરે જાતના રજપૂતો આ પ્રદેશ તરફ રહે છે. અત્રે મુસલમાન પર પણ દયાની ઘણું અસર થઈ છે, અને તેથી તે લોકો અન્યદેશના મુસલમાને જેટલી હિંસા કરતા નથી. શ્રીહેમચંદ્રાચાર્ય, વિજાપુર, કુકરવાડા વગેરે તરફ વિચર્યા હતા. શ્રીવિદ્યાનંદસૂરિ,શ્રીધમ ઘોષસૂરિ, શ્રીજિનેશ્વરસૂરિ, અગિઆરમા શતકમાં થએલા શ્રીબુદ્ધિસાગરસૂરિ, શ્રીહીરવિજ્યસૂરિ, દેવેન્દ્રસૂરિ, વગેરે જૈનાચાર્યો આ પ્રદેશ તરફ વિચર્યા હતા. શ્રીધમસાગરજી ઉપાધ્યાય, શ્રીરાજસાગરસૂરિ, શ્રીવિજયસેનસૂરિ વગેરે આ પ્રદેશ તરફ વિચર્યા હતા.
યોગ્યતાનુસારે ઉપદેશ મનુષ્યની યોગ્યતા અને તેની ધાર્મિકાધિકાર રૂચિને પ્રથમ નિર્ણય કરીને પશ્ચાત તેને ઉપદેશ દેવામાં આવે છે તે તેની ધાર્મિક રૂચિ શક્તિની વૃદ્ધિ સમ્યગ થઈ શકે છે, અને તેથી તેને પદેશિક ધર્મ પ્રવૃત્તિભૂત સ્વ ધિકાર Wિાચારે, હદયમાં અમૃતની પેઠે પ્રિયકર લાગે છે.
For Private And Personal Use Only