________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૪
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે
સનિયત નિયમોની પેઠે જૈનધર્મ સામાજીક પ્રવર્ધક સામ્પ્રત ય વિચાર સુનિયત નિયમેને પ્રચાર કરવામાં આવે તે જૈનોની સંખ્યામાં ઉદારભાવનાએ વિસ્તૃત વૃદ્ધિ થઈ શકે. એમ નિઃશંકતાએ નિશ્ચય થઈ શકે. સામાન્યતઃ અનેક ગૃહસ્થો તરફથી એમ સાધુઓને ઉપાલંભ વા અન્યાશયોથી પણ કથવામાં આવે છે કે–જૈન સાધુઓ, પૂર્વાચાર્યોની પિકે નવીન ન કરતા નથી, પરંતુ તેઓ પરિતઃ વિચાર કર્યા વિના અવત બેલી જાણે છે. ગૃહસ્થ જૈનોને પૂછવામાં આવે તો તેઓ મૂકવત રહી શકશે. શું ગૃહસ્થ જેને જ્ઞાતિમાં રૂઢિબંધનની સંકુચિતતાને ત્યાગ કરીને કંઈ વિશાલાચારકારક જ્ઞાતિબંધને તરફ લક્ષ આપી શકે તેમ છે ? અન્યવર્ણના મનુષ્ય જે જૈનધર્મ આદરે અને તેઓને તે તે વર્ણની જ્ઞાતિવાળાઓ જ્ઞાતિબહાર કરે તે સાંપ્રત વણિક જેને તેઓને જ્ઞાતિકન્યા વ્યવહાર આદિની સહાય કરી શકે તેમ છે ? પ્રત્યેકવર્ણના મનુષ્ય જૈનધર્મના દેવ, ગુરૂ, પૂજાદિના આચારને સમાચરી શકે એવા વિચારને અને આચારેને નિયત કરવામાં સાંપ્રત જૈન સમાજે કંઈ પણ સંધારા ઠરાવો કર્યા છે? પ્રત્યુત્તરમાં કહેવાશે કે તેમાંનું કશું નહિં. જેનો ! તમે ધર્મમાં અન્યને દાખલ કરવામાં મુસલમાનેના જેટલા ઉદાર હાલ તે નથી એમ મુક્તકંઠે કથવું પડે છે. પ્રીતિઓની અને મુસદ્ભાની પેઠે રટિક બંધનમાં સુધારાની આવશ્યક્તા સ્વીકારીને જેનેની પ્રત્યેક વર્ણદ્વારા વૃદ્ધિ થાય, એવા સખ્ત ઉપાયો આતમભેગ આપીને યાવત ન લેવામાં આવે તાવત જેનોમની ઘટતીમાં કઈ પણ કરી શકાય તેમ નથી. હવે તે જેને ! ચેતો. કંઈક વિચાર કરે અને આત્મભેગ આપીને કંઈક કરે. રૂહિના એકાતે દાસ ન બને.
For Private And Personal Use Only