________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૮
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
મૂકીને વ્યવહારમાં વર્તાવનારા મહાત્માઓ જેમ જેમ અલ્પ પ્રમાણમાં પ્રગટવા લાગ્યા, અને મતવિગ્રહથી ધર્મકશિ વૃદ્ધિ પામ્યો, ત્યારથી જૈનધર્મનાં વિશ્વયાપક ધર્મ તરીકેનાં મહાત અપ્રકટ થવા લાગ્યાં અને અન્ય વેદાન્તાદિ મહાભાએ ભારત બંધુઓની ધર્મજીજ્ઞાસાને પિતે યથાકથંચિત તૃપ્ત કરવા લાગ્યા. બીવીરપ્રભુના વખતની પિઠે વ્યાપક સાધારણ તત્વોની મુખ્યતા અને સામાજીક વ્યાપક આચારની મુખ્યતા કરીને પુનઃ જૈનધર્મને પ્રચાર કરવામાં આવે તે તેનું પરિવર્તન, ઉન્નતિ અને વિશ્વવ્યાપકતા પુનઃ પ્રગટી નીકળે
* પ્રગતિ. 5
મનુષ્યની પ્રગતિને આધાર તેની ચારે તરફ વ્યાપ્ત થએલા વિચારેના અને આચારોના સગો પર રહેલો છે. મનુષ્ય કેવું છે? તેનું અનુમાન કરવું હોય છે તેની ચારે તરફ રહેલા સંયોગે દેખીને કંઇક અનુમાન પર આવવું જોઈએ. મનુષ્ય ભૂતમાં કેવું હતું, તે તેની વર્તમાન દશા પરથી જણાઈ આવે છે, અને ભવિષ્યમાં કેવો થશે તે તેના સાંપ્રત વિચારેથી અને આચારોથી નિર્ણય થઈ શકે છે. આપણું ભવિષ્ય કેવું હશે તેને નિર્ણય કરનાર આપણે પિતે છીએ, મનુષ્ય ભવિષ્યમાં કેવો થશે તે તેને આત્મા નિર્ણય કરી શકે તેમ છે. પિતાનું શું થશે તે પોતાના આત્માને પૂછો. ભવિષ્યમાં છે તને કેવું સુખ મળશે તેને વર્તમાનકાળના વિચારો પર આધાર છે. ભૂતકાસના વિચારોનું અને આચારોનું પરિણામ સાંપ્રત ભેગવાનું પ્રારબ્ધ છે, અને સાંપ્રત વિચારનું અને આચારોનું પરિણામરૂ૫ પ્રારબ્ધ ભવિષ્ય માટે થશે એમ ભવપરંપરામાં થતું આવ્યું છે અને થાય છે, ક્ષણે ક્ષણે થતા શુભાશુભ વિચારે પિતાનું ફલ દર્શાવ્યા વિના રહેતા નથી. શુભાશુભ પ્રારા ધરૂપ પલ
એ પિતાના આત્માએ કયુ છે, અને તેને જોતા પણ પિતાને આત્મા છે, તેમાં અન્યો નિમિત્ત માત્ર છે. તેના પર રાગ વા ની લાગણી પ્રગટ કરવાની કંઈ જરૂર નથી. પોતે કરેલું શુભાશુભપ્રારબ્ધ ભોગવતાં સમભાવ રાખવો જોઈએ. આપણા આત્માની પ્રગતિને આધાર ચારે તરફ આવેલા વિચારાદિ વાતાવરણ પર રહે છે. આત્માની શુદ્ધતા કરવા માટે મનમાં થતા વિચાર પર પૂર્ણ લક્ષ આપવું જોઈએ. અશુભ વિચારોને હટાવીને તુત
For Private And Personal Use Only