________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
१२७
શકે છે. જ્ઞાની પિતા જેવું છે, અને ભક્તો માતા જેવું છે. ધર્મની પરંપરાને વધારનાર ભક્ત છે. ગુરૂના હૃદયમાં ભક્તને વાસ છે અને તેને સત્વર ઉદ્ધાર થાય છે. શુદ્ધ પ્રેમલક્ષણું ભક્તિવાળા ભક્તને પ્રભુ પ્રાપ્ત થયા વિના રહેતા નથી. ભક્ત પિતાની ઉચ ભક્તિના પ્રતાપે સર્વત્ર પ્રભુની મતિયા દેખી શકે છે, અને તે અભેદભક્તિના ગે સર્વત્ર સર્વદા સર્વથા ભગવાનથી પિતાને અભિન્ન દેખે છે.
જૈનધર્મના મૂળ સિદ્ધાન્ત ઉદાર અને પ્રત્યેક પ્રાણીને આત્માની ઉચ્ચતા દર્શાવનાર આદિ હેતુઓની સાપેક્ષ શૃંખલાથી પરસ્પર સુનિયત છે. આર્યો અને અનાર્યો પ્રત્યે તેઓ ભેદભાવ રાખ્યા વિના સર્વને એકસરખી રીતે આત્માની પરમાત્મતા પ્રકટ કરવાને ઉપદેશ દર્શાવે છે, અને આત્માની પરમાત્મતા પિતાનામાં જ કરવાની છે એમ જણાવીને સર્વ પ્રકારની ઈહાને આત્મામાં જ સમાવેશ કરવા પૂર્વક સહજ સુખસ્વાતંત્ર્યને માર્ગ ખુલ્લે કરે છે. જે જે વિદ્વાનને જૈનધર્મની સંકુચિતતા લાગતી હોય તે તે વર્તમાનમાં વર્તતા કેટલાક સંકુચિત જૈનોના વિચારોથી અને આચારેથી જ. શ્રી મહાવીર પ્રભુએ આત્માની પરમાત્મતા થવાના છે જે પ્રગતિમય સંસ્કારિત ઉદાર ઉપદેશો ર્યા છે, તે જ શ્રીવીસ્પ્રભુના જૈનધર્મની વિશ્વવ્યાપકતાને એક ખાસ નમુનો છે. ઇટીવીરપ્રભુએ વેદમાંથી સાપેક્ષદષ્ટિએ ગતમાદિને આત્માદિ તો સમજીને જૈનધર્મની વિશ્વવ્યાપકતાને આદર્શ પ્રગટ કર્યો છે. જેનધર્મો સજીવ વ અને સર્વવ્યાપકત્વરૂપ ધારણ કર્યું એ ખરેખર તેનામાં રહેલાં ઉદાર વ અને જગત પ્રતિ અત્યંત પરેપકારાદિને આભારી લેખી શકાય. જૈનધર્મ સ્થૂલ જગતમાં સર્વત્ર વ્યાપકત્વરૂપ લીધા પશ્ચાત તેને પ્રકાશ મદ મન્દ થવા લાગ્યો. તેનું કારણ એજ ગણી શકાય કે સર્વ ધર્મને પોતાની કક્ષામાં અનેક નેચોની અપેક્ષાએ સમાવીને જગતના મનુષ્યને ધર્મજીજ્ઞાસાતપ્તિ આપનાર મહાત્માઓ જેવા જોઈએ તેવા મહાત્માઓને તે પ્રમાણમાં પ્રાદુર્ભાવ ન થવા લાગ્યો, તેથી ભારતવાસીઓના મનમાં શ્રીવીરપ્રભુના આત્માની પરમાત્મતા થવાના અને જગતમાં પૂર્ણ સુખમય જીવન ગાળવાના વિચારને થ પ્રચાર અટકી પડ્યો. શ્રીવીરપ્રભુના ઉચ્ચ ધાર્મિકવિચારને આચારમાં
For Private And Personal Use Only