________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬
www.kobatirth.org
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
તે સર્વ રીતે ઉચ્ચ થતા જાય છે. એવી સ્થિતિ પ્રાપ્ત થવાના પ્રગતિ સારાનાં સાધને પ્રગટા
*
**
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
*
“ ભક્તિ ક
ભક્તિના માગ ઉત્તમોત્તમ છે. દેવગુરૂર પૃદ્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે; ત્યારે ભક્તિમાર્ગના જીવ અધિકારી અને છૅ, વાદવિવાદ, ચર્ચા વગેરેની માથાકૂટ કરવા કરતાં ગુરૂ આદિ પૂજ઼્યાને પરિપૂર્ણ પ્રેમથી સેવવા અને તેમને પોતાના પ્રાણાદિનું સત્યનિષ્ઠાથી સમર્પણ કરી નિરહવૃત્તિમય થઇ જવું એજ પરમાત્મપપ્રાપ્તિના સરલ ઉપાય છે. પૂજ્ય દેવગુરૂનુ સ્મરણ, તેમની કથા અને તેમનુ ધ્યાન અને તેમના અર્થે શરીરાદિના કર્મયોગ . હતુ. માની રામચંદ્રમાં એટલી બધી ભક્તિ હતી કે, તેના શરીરના તે વે રામચંદ્ર દેખાયા હતા એમ સભળાય છે. શ્રેણિકની શ્રીવીરપ્રભુપર એવી ભક્તિ હતી. પૂજ્ય અને પૂજકને, સ્વામી અને સેવકના, શિષ્ય અને ગુરૂના શુપ્રેમથી જ્યાં અદ્વૈતભાવ છે; ત્યાં ખરી ભક્તિ પ્રગટી શકે છે. જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગમાં એટલુ વિશેષ છે કે ભક્તિમાં સર્વસ્વ ત્યાગ કરીને પૂજ્યની દૃષ્ટિએ પાતાને દેખવુ પડે છે, અને પૂજ્યના વિચારો તેજ પેાતાના વિચારા, પૂજ્યની આકૃતિ તેજ પેાતાની આકૃતિ અને પુજ્યના અનુકરણમાં મન, વચન, કાયા વગેરેની પ્રવૃત્તિ થાય છે. પૂજ્ય ગુર્વાદિની આના અને તેમના અર્થે બાહ્ય શરીરાદિ છે એવી ભક્તિની ઉચ્ચસ્થિતિ હાવાથી ભક્ત દાપિ મુક્તિભાગથી ભ્રષ્ટ થતા નથી. તે જે જે કરે છે તેનુ મૂળ થયા વિના રહેતું નથી. ભક્તના ગમે તેવા દોષાના ભક્તિના પ્રતાપે નાશ થાય છે, અને તે જીવતા છતા પણું મુક્તની પેઠે નિરહવૃત્તિની ઝાંખીને અનુભવ કરી શકે છે. ભક્તિના પરિણામથી ભક્ત પાતાના ઇષ્ટદેવ ગુરૂની સહજમાં પ્રાપ્તિ કરી શકે છે. વૈયાનૃત્ય, સેવા વગેરે ગુણેના ભક્તિમાં સમાવેશ થાય છે. ભક્તનું અલ્પજ્ઞાન પણ કાલાન્તરે વિસ્તારયુક્ત થાય છે, અને તે ગમે તે વિકટ ભાગમાંથી પસાર થઈને પ્રભુના સરલ ભાગમાં આવે છે. ભક્તિનાં આધીન ભગવાન છે, એમ જે કહેવાય છે તે સત્ય છે. ભક્ત પોતાના ગુરૂને હૃદયમાં ધારીને મુક્તિને અને પ્રનૂને હૃદયમાં સાક્ષાત અનુભવી