________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત ૧૯૭૦ ની સાલના વિચારો.
પ્રતિકુલ વિરોધી સચેગેામાં પોતાના સ્વભાવમાં દશા જેમ અને તેમ વિશેષતઃ જાળવવાની જરૂર છે. મહાન ગણાતા ઉપાધિભૂત ખાદ્ય ધર્મસયેાગા ન થાય તેની પૂર્ણ ચીવટ રાખ. દરેક પ્રતિકુલ પ્રસંગે વૈરાગ્યભાવ અને સમતા કાયમ રહે છે વા નહીં તેના ઉપયાગ રાખીને બનતી તેમાં શુદ્ધિ કર. પૂ દશાને અને વમાન દશાને ધર્મ ચારિત્ર્યા મુકાબલે કરી દરરાજ કંઇક નવું પ્રાપ્ત કરવામાં લક્ષ રાખ. હાલની સ્થિતિના સંગેગામાં પોતાને યાગ્ય દાના નિર્ણય કરીને યશાયાગ્ય સ્થિતિમાં રહેવા પ્રયત્ન કર,
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૩
રમણતા કરવાની આાવધ દૃષ્ટિએ
×
વઘુસદ્દારો ધર્મો—વસ્તુના સ્વભાવ તે ધર્મ છે. ષડ્ બ્યાના પાત વાતાના વાસ્તવિક જે સ્વભાવ તે પ્રત્યેક દ્રવ્યના ધમ જાણવા. આત્મદ્રવ્યના વાસ્તવિક જે સ્વભાવ તે જ આત્માના ધમ અવખેાધવે!. આત્માની સાથે રહેલા પુદ્ગલ દ્રવ્યના જે વભાવ છે તે આત્માને ધર્મ નથી. આત્માના અસ`ખ્યપ્રદેરો લાગેલાં કપર્યાયાને જે સ્વભાવ છે તેમજ રાગાદિક વિભાવપરિણતિ છે તે આત્મદ્રવ્યના ધર્મ નથી. એમ વિચારીને આત્માના અસખ્ય પ્રદેશા અને તેમાં સ્વાભાવિક સત્તાએ રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણા તેજ છુ. આત્મા છું, એવા સતત ધારામય ઉપયાગ ધારીને અન્યનું સ્મરણ કરવું નહિ. આત્માના પ્રદેશાને લાગેલી કમની વાઓ અને શરીરા હું નથી, અને તેમાં મારૂં કંઇ નથી, એવા ત્યાગભાવ ધારીને આત્માના શુદ્ધ ધર્માંપયોગમાં એકાપયોગથી લીન થઇ જવું અને આત્માના શુદ્ધે।પયોગ વડે થતી નિર્વિકલ્પ દાના અનુભવ કરવા. આત્માના એકેક પ્રદેશમાં અતિ નાસ્તિધર્મની અપેક્ષાએ લેાકાલીક જગત્ ભિષાભિન્નપણે રહ્યું છે. અને તેના ઉત્પાદ વ્યયની ષડ્ડણુ હાનિ દ્ધિ તથા ષટ્કારકાની સમયે સમયે પ્રવૃત્તિ થાય છે. તેને પરિતઃ વિચાર કરવા, અને તે ઉપયેાગમાં લીન થઇ જવું. આ પ્રમાણે ઉપયાગમાં લીન થઇ જતાં ભેદકપનાના ઉપચારારાપરૂપ મહત્તિનો નાશ થાય છે એમ પોતાના અનુભવમાં આવે છે. આત્માના શુદ્દાપયેાગવડે આત્માના સ્વરૂપમાં રમણુતા કરવાથી હુ આત્મા છું, અને અન્ય ભિન્ન છે, એવી જે સ્ફુરણા પૂર્વે ઉઠતી હતી, તેમાં