________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
x
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
આ કાલમાં સત્પુરૂષોના સમાગમ થા બહુ દુર્લભ છે. સત્તાતિઃ થય દિન રોતિ કુંલામ્ ? । ઉત્તમ સાધુએ મળવા બહુ દુર્લભ છે. ઉત્તમ સાધુઓની પાસે ઉત્તમ વિચારા હાય છે. ઉત્તમ સાધુ આત્મજ્ઞાનમાં મસ્ત રહે છે અને સમતા વગેરે ગુણવડે આત્મ સ્વભાવમાં રમણતા કરે છે. ઉત્તમ સાધુએ, પરની નિન્દામાં પડતા નથી. ઉત્તમ સાધુએ વૈરાગ્ય ત્યાગાદિ ગુણાવો શેાબે છે. ઉત્તમ સાધુઓની દશા જુદા પ્રકારની હેાય છે. તેના વિચારામાં અને આચારામાં અલાર્કિકતા દેખાય છે. ઉત્તમ સાધુઓની મનઃવાણી અને કાયા પરમા માટે હોય છે.
X
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ કાર્યની સિદ્ધિમાં સતત સ`કલ્પ પ્રવાહેઊત્સાહ અને અડગ વૃત્તિની અત્યંત આવશ્યક્તા છે. શુભ કાર્યની સિદ્ધિમાં વચ્ચે આવતાં વિઘ્નાને નાશ કરવા માટે પરિતઃ ઉપયાગ અને સમયાનૂકુલ આત્મબળ સ્પેારવવાની અત્યંત જરૂર છે. જે શુભકાÖની સિદ્ધિ કરવાની હાય તત્પતિ લક્ષ દેખને એક ચિત્તથી તે બાબત પ્રતિ કને કઇ કર્યા કરવુ જોઇએ, કે જેથી ભવિષ્યમાં તે કાર્યની સંપૂર્ણ સિદ્ધિ થાય. સઢિચારાવડે કાર્યની સિદ્ધિમાં પ્રતિફુલ વિચારકાને અનેક વિચારોવડે અનુકુલ કરીને સાધ્ય કાર્યની સિદ્ધિ કરવી જોઇએ.
X
મનુષ્યાના ભિન્ન ભિન્ન વિચારા કેવા કેવા સયેાગેામાં કેવી કેવી દૃષ્ટિએ કઇ કઇ સ્થિતિમાં ઉપજે છે તેને ખ્યાલ કરીને તરતમયેાગે તે વિચારેની અપેક્ષાએ સત્યતા વિચારવી, અને પરસ્પર વિરૂદ્ધ વિચાર ધારક મનુષ્યોને જે જે વિચારામાં અય થઇ શકે તે તે વિચારેની અપેક્ષાએ સમજાવવી તથા જે વિચારામાં પરસ્પર ભિન્નતા અને અમેળ જેવું જણાતું હોય ત્યાં પરસ્પર વિરૂદ્ધ વિચારકાને ભિન્ન મમત્વ છતાં મધ્યસ્થતા અને મંત્રી ભાવના રહે એવી સ્થિતિમાં મૂકવા પ્રયત્ન કરવે. વિચારવિરૂદ્ધતાભેદે પરસ્પર અન્ન વિચારક સમાજો બધાને જાવાસ્થળી ન કરે એવા સદુપદેશ અને આચાર ધારણ કરવા જોઇએ. ભિન્ન વિચારકાની પરસ્પર મૈત્રી કાયમ રહે અને અપેક્ષાએ અશે અંશે સમાન વિચારામાં અશે અંશે પરસ્પર એય રહે તથા તે તે કાર્યોમાં તે તે દૃષ્ટિએ તે તે અંશે . પરસ્પરની ઉપયોગથી પ્રવર્તાવાની આવશ્યક્તા છે.
એકતાએ કાર્ય થાય એમ
×
X
For Private And Personal Use Only
૧૯
*