________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
૬૧૮
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારો.
પંચાતા વગેરેને ત્યાગ કરીને ચારિત્ર્યમાં સ્થિર થવાની જરૂર છે. આગ મેાના આધારે આત્માના ચારિત્રાદિ ગુણાવડે આત્મામાં લયલીન રહેવુ એજ પરમ કર્ત્તવ્યમાર્ગ છે. મનેાતૃત્તિયેાને શાંત કરી આત્માના સ્વરૂપમાં થૈય કરવું એજ ચારિત્ર્ય અનુભવવા યોગ્ય છે. ઉત્તમ ચારિત્ર્યધારકના એક શબ્દ આખી દુનિયાને કરોડા શબ્દો કરતાં વિશેષ અસર કરવા શક્તિમાન થાય છે. શબ્દ નામ અને રૂપથી પર એવું આત્મસ્વરૂપ છે, તેના જો ભાસ થાય તે કરોડા યાત્રાનું કરાડા તપાતુ કરડા જાપનુ’ અને કરાડે અનુષ્ઠાનેાનુ ફળ પ્રાપ્ત થયું એમ જાણવું. આત્માના શુભાષ્યવસાયેાની શુદ્ધિ વૃદ્ધિ જેમ જેમ વધતી જાય છે અને આત્મજ્ઞાનવર્ડ ધ્યાન ધરતાં આત્મામાં સંકલ્પ વિકલ્પ રહિત સ્થિરતા જેમ જેમ વધતી જાય છે. તેમ તેમ આત્માના સ્વરૂપની ઝાંખી થાય છે અને આત્માનો ખરા આનંદ પ્રગટતાં આત્માની પરમાત્મતા પ્રગટ થાય છે.
*
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કાળમાં સરાગ સયમ છે. સયમના માર્ગમાં પ્રશસ્ય રાગ ધારણ કરીને અશુભ રાગની પરિણતિ ટળે એવા ઉપયાગ રાખવાની જરૂર છે. સયમના રાગી પુરૂષાની ભક્તિના અશુભમાં ઉપયાગ ન થાય એવા ખાસ ઉપ્યોગ રાખવાની જરૂર છે. ખાદ્ય ત્યાગ તા અભવ્યજીવે પણ પ્રાપ્ત કરી શકે છે, માટે ક્રોધાદિક મેહ પ્રકૃતિયાના નાશ થાય એવા અન્તર્ ત્યાગ પ્રાપ્ત કરન વાની ખાસ જરૂર છે. સરાગ સંયમના પરિપૂર્ણ ભાવ સમજીને ઉત્તમ વ્યવહારને આચરતાં સંવરનાં સાધના તેજ આશ્રવ પરિણામને નપ્રગટાવે એવું દરેક પ્રસંગે ઉપયેાગ રાખવાની જરૂર છે, સવરનાં અને નિર્જરાનાં સાધનાને આશ્રવરૂપે પરિણામ પામે એવાં બાલાને ખાવ દૃષ્ટિથી કારા હાલ અનુભવાય છે. માટે આ કાલમાં જેમ ખતે તેમ આત્માના ગુણા સન્મુખ ઉપયેગ રહે એવી રીતે ધર્મ વ્યવહાર સાધતી વખતે સ્મરણ ધારણ કરવાની જરૂર છે. આ કાલમાં જેમ વ્યવહારમાં લેાકેા તરથી વિશેષ માન મળે, વિશેષ પૂજા મળે તેમ તેમ જો આત્માપયેગ ન રાખવામાં આવે તે પર’પરાએ પડવાનુ થાય છે એમ જ્યાં ત્યાં અનુભવાય છે. માટે ચેતન ! હારી ક્ષણે ક્ષણે વત ભાન દશા કેવી વર્તે છે, તેને તું ઉપયાગ રાખ.
*
For Private And Personal Use Only
X
X