________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
અચુતધામમાં રહે છે. અશુદ્ધ વ્યવહારની અપેક્ષાએ વપરૂ૫ રુષ્ટિને ઉત્પાદક આત્મા અશુદ્ધ બ્રહ્મા છે, અને તે જ વપુરૂ૫ રુષ્ટિને આયુષ્યમર્યાદા પર્યન્ત સંરક્ષક આત્મા, વ્યવહારની અપેક્ષાએ શરીરમાં વ્યાપીને રહેવાથી વિષ્ણરૂપ ગણાય છે, અને વ્યવહારનયની અપેક્ષાએ કાયારૂપ સૃષ્ટિને સંહર્તા
એ આત્મા હરરૂ૫ ગણાય છે. રજોગુણને બ્રહ્મા કહેવામાં આવે છે, અને સત્ત્વગુણને વિષ્ણુ કહેવામાં આવે છે, તથા તમે ગુણને મહેશ્વર કહેવામાં આવે છે. આત્માના દર્શનગુણને બ્રહ્મા કહેવામાં આવે છે, જ્ઞાનગુણને વિષ્ણુ કહેવામાં આવે છે, અને ચારિત્રગુણને મહાદેવ કહેવામાં આવે છે, એવં રત્નત્રયી રૂપ ત્રણ દેવને આત્મસૃષ્ટિમાં દેખવા. ગ શૈલીની અપેક્ષાએ પૂરક પ્રાણુંયામને બ્રહ્મા કહેવામાં આવે છે, કુંભકને વિષ્ણુ કહેવામાં આવે છે, અને રેચકને મહેશ્વર કહેવામાં આવે છે. ઈડાનાડીને ગંગા કહેવામાં આવે છે, પિંગલાને યમુના કહેવામાં આવે છે અને સુષણને સરસ્વતી કહેવામાં આવે છે. બહિરભાવને ત્યાગ તે રેચક. ઉપશમાદિભાવે આત્મગુણોનું પુરાવું તે પૂરક અને આત્મગુણોની સ્થિરતારૂપ ચારિત્ર તે કુંભક, ઈત્યાદિ ગુરૂગમથી પરિભાષાશૈલી જાણવી.
મહાલક્ષ્મી, ભવાની, બ્રહ્માણી વગેરે આધ્યાત્મિક દષ્ટિએ સૂક્ષ્મરૂપ આત્માની શક્તિ છે. રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણ વિશિષ્ટ સૂમશક્તિનાં ગુણું પ્રમાણે નામ અવધવાં. આત્માની શક્તિને દેવીઓના નામ તરીકે કચવામાં આવે છે. આત્માની સૂક્ષ્મ શક્તિ સ્થૂલ શરીરધારા યૂલરૂપે દેખાવ આપે છે. આત્મામાં સૂમ બીજરૂપ રહેલી શક્તિ કારણ સામગ્રી પામીને પૂલરૂપે પ્રકાશમાન થાય છે. રજોગુણ શક્તિનું પિષણ કરનાર સામગ્રી રજોગુણ વિચાર, રજોગુણુ આહાર અને રજોગુણી વાતાવરણ વગેરે છે. તમે ગુણ પ્રકૃતિનું પણ, તમોગુણું વિચાર વાતાવરણ, તમાગુણ આહાર અને તમે ગુણ આચાર વગેરે છે. સત્ત્વગુણી પ્રકૃતિનું પિપણ, સત્ત્વગુણ આહાર, સવગુણી આચાર, સત્ત્વગુણી વિચારવાતાવરણ વગેરે અવબોધવું. સવગુણ પ્રકૃતિ પણ જે વંશપરંપરાએ સર્વ રીતે કરવામાં આવે છે, તે તેથી સત્વગુણી વાપરંપરા થાય છે, અને તેનાથી સત્ત્વગુણવિ
For Private And Personal Use Only