________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
X
સંવત્ ૧૯૭૦ ની સાલના વિચારે.
૨૧૩
પ્રાપ્ત કરીને આત્માનું શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા. આત્માનું પરિપૂર્ણ શુદ્ધ ચારિત્ર પ્રગટવાથી કેવલજ્ઞાન પ્રગટશે. આ માર્ગ ચાલી પૂર્વ ઘણા જીવે કેવલજ્ઞાન પામ્યા અને પામશે.
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
* આધ્યાત્મિશ મિાયા શૈલીÇ, '' ब्रह्मा विष्णु महेश्वरनुं स्वरुप.
For Private And Personal Use Only
આધ્યાત્મિક વિચાર પરિભાષાશૈલીએ ઉત્પાદને બ્રહ્મા અવમેધવેશ. વ્યયને હર અર્થાત મહાદેવ કહેવામાં આવે છે, અને ત્રૈાવ્યને વિષ્ણુ કહેવામાં આવે છે. આધ્યાત્મિક વિચાર પરિભાષાથી પરભાવમાં પરિણામ પામેલા એવા પોતાના ગુણને આકર્ષીને પોતાના શુદ્ધ રૂપમાં લાવનાર આત્માને કૃષ્ણ કહેવામાં આવે છે; અને દયા, ક્ષમા, શુદ્ધપ્રેમ, શ્રદ્ધા, ભક્તિ, સેવા, ઉપાસના, ચેતના આદિ વૃત્તિયારૂપ ગાપિકા અવમેધવી. શુદ્ધરમણતારૂપ રાધાની સાથે આત્મારૂપ કૃષ્ણની ઉજ્જવલ અધ્યવસાયારૂપ લીલા થયા કરે છે. આત્મારૂપ કૃષ્ણ અને યાવૃત્તિ આદિ ગેપીની પરસ્પર રણુતારૂપ રાસની લીલાને અપાર આનન્દ પ્રગટે છે. તેને આત્મામાં પરિણામ પામેલા જ્ઞાનિ પુરૂષો આસ્વાદી શકે છે. ચેાથા ગુણુઠ્ઠાણાદિથી ક્ષયે પશમાદિ ભાવે આત્મા રૂપ કૃષ્ણની અને અહિસાપરિણામવૃત્તિ આદિ ગેાપીઆની લીલા થયા કરે છે. આત્મારૂપ કૃષ્ણ વ્યવહારનયની અપેક્ષાએ દેહ-કર્મ રૂપ સૃષ્ટિના કોં છે અને તેના પાલનકર્તા છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્મારૂપ કૃષ્ણ પેાતાના સાયિકાદિ ગુણાના સિના કર્તા છે. શુદ્ઘનિશ્ચયનયથી આત્મારૂપ કૃષ્ણ અતર્ પ્રદેશરૂપ આ ક્ષેત્રમાં પ્રગટેલ કામ, ક્રોધ, મેાહ, મત્સર, માયા, લોભાદિ દૈત્યાને ( દાનવાને ) નાશ કરનાર છે. આત્મારૂપ કૃષ્ણ આત્માના અસંખ્ય પ્રદેશરૂપ આય ક્ષેત્રમાં ઉત્પન્ન થએલ રજૂગુણ, તમાગુણુ, રાગદ્વેષાદિ સેંકડ કારવાને શુદ્દાપયેાગરૂપ અર્જુનને આગળ કરી હણે છે. બ્રહ્મગુયુક્ત એવા આત્મા બ્રહ્મા છે. કર્મને હરનાર પોતાના શુદ્ધરૂપે આત્મા સ્વયં હર અને હરિ ગણાય છે. આત્માના પરાક્ષપણે અને આત્માના પ્રત્યક્ષજ્ઞાનમાં લેાક અને અલેક પ્રત્યક્ષ પણે ભાસવારૂપ વ્યાપકપણાથી આત્મા તેજ વિષ્ણુ કહેવાય છે, અને વા કેવલજ્ઞાન પામેલ આત્મારૂપ વિષ્ણુ ક્ષાસિકભાવે પોતાના અસખ્યપ્રદેશરૂપ