________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૦
સંવત ૧૮૭૦ ની સાલના વિચારે.
--
*** *, ,
,
,
,
,
,
,
,
, , +
+
+
0.
લોકોના વિચારોથી દુનિયા નાસ્તિક વિચારમાં પ્રવૃત્તિ કરશે, તેઓને આતિક બુદ્ધિ આપનારા સાધુઓ અને સાધ્વીઓ ઘણાં ઉપયોગી થઈ પડશે. હાલ પણ તેઓ આસ્તિક ધર્મને વિચારને અને આચારને દેશદેશ ફેલાવે છે અને અનેક મનુષ્યનો ઉદ્ધાર કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવાનુસારે જે સાધુઓ અને સાધ્વીઓ વિધમાન હોય તેઓની સેવા કરવી. કાલના અનુસારે સાધુઓ હોઈ શકે છે. ચોથા ચરાના સાધુઓ કઈ પાંચમા આરામાં મળી શકે નહિ. સાધુઓમાં તરતમયેગે અનેક ગુણો હોય છે.
પોતે ધમી થવું જોઈએ.
અન્યોને સગુણ બનાવતાં પહેલાં પિતાનામાં સદ્ગણે પ્રગટાવવા જોઈએ. પિતે તરવા માટે જે સમર્થ હોય છે તે અને તારવા સમર્થ થાય છે. પિતાનામાં રહેલા ગુણની અન્ય પર મૌન રહેવા છતાં અસર થાય છે. જે પોતે ધમ બને છે તે અને ઉપદેશ નથી આપતો તે પણ પિતાના ધર્મના વાતાવરણની અન્યો પર અસર કરીને અન્યોને ઉપકારી બની શકે છે. પિતાનું શુદ્ધ ચારિત્ર્ય, અન્યો પર સારી અસર કરી શકે છે. પિતે જે ધમ બને છે, તેને આભા પવિત્ર હોવાથી સચેતનને સચેતનની અસર થાય છે એ નિયમ પ્રમાણે અન્ય છ પર તેની સ્વભાવતઃ અસર થાય છે. જે જે ગુણોવડે પિતાને આત્મા ખીલેલો હોય છે, તે તે ગુણો સંબંધી અન્ય મનુષ્યોને બંધ આપવાથી તેઓને સચોટ અસર થાય છે. પિતે ધમ બનવું જોઈએ. પિતાનું દેખીને તેનું અનુકરણ કરનાર દુનિયાના મનુષ્યો જવાં ત્યાં દેખાય છે. પોતાનામાં જે કંઈ સારું છે, તેનું અનુકરણ કરવા માટે અને ઉપદેશ ન દેવાય તે પણ અન્ય મનુષ્યો સારાનું અનુકરણ કરી શકે છે. પિતાનામાં ગુણો ઉત્પન્ન કરવા એજ પોતાનો ધર્મ છે, આત્માને ધર્મ પ્રાપ્ત કરવાને માટે પ્રથમ શરીરની રક્ષા કરવી જોઇએ. આચાર પાળવામાં, ધ્યાન ધરવામાં શરીર સંઘયણની આવશ્યકતા સિદ્ધ કરે છે. લાખો વાતને સાર એ છે કે શારીરિક બ્રહ્મચર્યનું પાલન કરવાથી શરીરની આરોગ્યતા, શરીરબળ વગેરે રહી શકે છે અને શારીરિક બળના પ્રતાપે ધર્મક્રિયાઓમાં સમ્યક પ્રવૃત્તિ કરી શકાય છે. શારીરિક બ્રહ્મચર્ય બળ પ્રતાપે
For Private And Personal Use Only