________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૬
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારે.
જૈનાની અન્યધર્મી આ પ્રતિ પ્રીતિ
જૈનધર્મ પાળનારાઓએ અન્યધર્મી મનુષ્યોને આવા જોઇએ અને અન્યધર્મી આને પ્રેમ ભ્રાતૃભાવ સાહાત્મ્ય વગેરેથી પોતાની તરફ આકર્ષવા જોઇએ. ઉદારભાવ, વિશાલષ્ટિ અને સ્વયંસેવકત્વ એ ત્રણ ગુણથી જેને પ્રતિ અને જૈનેતરા પ્રતિ સારી સેવા બજાવી શકાય છે. જૈનેતર મનુષ્યને કદિ ધિક્કારવા નહિ કિંતુ તેઓને ખેાધિને લાભ થાય એવા સાનુકુળ સયેાગામાં ચારે તરફથી મૂકવા એજ જૈનધર્મના ફેલાવાના ઉત્તમ ગુણા છે.
X
X
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
એક શહેરમાં અનેક સાધુઓ.
જે શહેરમાં ઘણા સાધુઓ રહે છે અને પરસ્પર ક્રિયામાન્યતા વગેરેમાં ભિન્નભિન્ન વિચારવાળા હોય છે તે જૈતામાં પરસ્પર સંપથી ધાર્મિક કાર્યોં થઇ શકતાં નથી. ભિન્નભિન્ન ગચ્છ મતભેદવાળા સાધુએ પરસ્પર એક ખીજાના ગુણુરાગી પ્રાયઃ અલ્પ હોય છે, અને તેથી ઇર્ષ્યા વગેરે દોષોને કેટલાક સાધુએ સેવીને આત્મિકાન્નતિથી વિમુખ રહે છે. અન્ય સાધુઓને નિન્દા વગેરેથી નીરા પાડીને જે સાધુ તે ઉચ્ચ થવા ઇચ્છે તે ઉચ્ચ થઇ શકે નિહ. પરસ્પર સંપીને રહેનારા અને ગુણાનુરાગી ઉદારદિલવાળા આત્માર્થી સાધુએ ઉચ્ચ થઇ શકે છે, અને તે સમાગમમાં આવનારા સાધુઓને ઉચ્ચ મનાવવા રક્તિમાન થાય છે. જે સાધુએ લેાકદષ્ટિમાં સામાન્ય ગણાતી એવી ખાખાને મહાન રૂપ આપીને સમુચિતદૃષ્ટિથી અન્ય સાધુએ વા શ્રાવકો વા અન્યધર્મીએની સાથે ભેદ ક્લેશની ઉદીરણા થાય એવું ૨૫ ગ્રહણ કરે છે, તે સાધુએ જધર્મની સેવા કરવામાં સમયનકાય દક્ષ વગેરે ગુથી વિમુખ છે. જે સાધુએ ગભેદેસ ધાડાભેદે વા મુક વિચારહાદે એકબીજાથી જૈનેન્નતિના કાર્યમાં જુદા રહે છે, તેઓ
For Private And Personal Use Only
મુન્નતિ કરવા સમય થઇ શકતા નથી જે સાધુએ પરરપ સાધુઓની ઉન્નતિ કરવામાં સપ, ગંભીરતા, વિશાલદષ્ટિ અને મતભેદસહનતા રાખી શકતા નથી, તે પેાતાના હાથે પોતાની અવનતિના ઉપાયે યેાજે છે, અને