________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૦ ની સાલના વિચારે.
ww
w
ત
,
,
,
,
,
,
...,
પા
કે છે પપપ
જૈન વિષય–આગામે,
પિસ્તાલીશ આગમો, પ્રકરણે અને ધર્મગ્રન્થોની શ્રદ્ધા ધારણ કરવાથી દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા સ્થિર રહે છે. જ્ઞાનાદિ ગુણોના ભંડારભૂત પિસ્તાલીશ આગમ વગેરે છે તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન, ભક્તિ સેવા કરવાથી શ્રીવીરપ્રભુના સત્યધર્મની પ્રાપ્તિ થાય છે. આગમની શ્રદ્ધામાં ધર્મની આ રાધનાને આધાર છે. આગમોની શ્રદ્ધાભક્તિથી, આરાધના કરવાથી અને તેમાં કથેલા અર્થોને સમ્યગુ જાણવાથી મૃતધર્મ, સમ્યત્વ ધર્મ અને ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે. આગમ વાંચતાં, શ્રવણ કરતાં અને વિચારતાં શંકાઓ પડે તે શંકાનું ગીતા પાસે ગમન કરી સમાધાન કરવું. આગમે અને પૂર્વાચાર્યોએ કહેલા ધર્મ પ્રમાણે હાલના જેને નીતિ, પ્રમાણિક્તા અને વ્રતોથી વર્તે તે તેઓ દુનિયાનું જૈનધર્મ પ્રતિ ધ્યાન ખેંચી શકે. જેના ગમેના પ્રકરણે વગેરે અને જ્ઞાન વિનાના જેન અને પિતાનામાં ગુણો પ્રગટાવવાની પ્રવૃત્તિ વિનાના જેને ચિન્તામણિ રત્ન સમાન મનુષ્યજન્મ હારી જાય છે. આગામે વગેરેમાં કથેલ તેમાં શંકા પડે તે આગમે પર અશ્રધ્ધા ધારવી નહિ, કારણ કે જે બાબતની શંકા પડે છે તે
ગ્ય વય, કાલ અને જ્ઞાનની પ્રાપ્તી થતાં સ્વયમેવ ટળી જાય છે. પૂર્ણ ગીતાર્થોનાં પાસાં સેવીને આગમોમાં કહેલી બાબતોને પરસ્પર સંબધ મેળવ. આગના પૂર્ણ અભ્યાસીઓને અનુભવ, આગમની સાખ અને પિતાને અનુભવ એ ત્રણેની એક્તા કરીને સ્યાદાદદશનકથિત તમાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી અને જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પિતાને શુદ્ધ આત્મિકધર્મ આરાધવા તત્પર થવું.
For Private And Personal Use Only