________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
સંવત ૧૮૬૦ ની સાલના વિચારો.
જૈનધર્મપ્રચારપાય, દરેક જૈનના હૃદયમાં ધાર્મિક જુસ્સો પ્રજવલિત રહેતજ જૈન કેમ દુનિયામાં અન્ય કેમની હરિફાઈમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. મુસભાનેમાં ધર્મને જુસ્સો છે પણ તેઓએ જમાનાને અનુસરી ઉજત્યર્થે સુધારા વધારા કર્યા નહિ, તેથી તુર્કસ્તાનનું રાજ્ય પિતાનું બળ બાલ્કનના રાજ્યના સામું ટકાવી શક્યું નહિ. જેમાં ધાર્મિક જુસ્સો એવી ઉત્તમ રીતે દરરોજ પ્રજવલંત રહેવો જોઈએ કે જેથી ધર્મજુસ્સાની ભાવનાના બળ તળે આખી જેનોમ ઉભી રહી શકે અને સ્વકેમ અને ધર્મના અસ્તિત્વ માટે ધર્માભિમાન ધારણ કરી ગમે તેવી રીતે આત્મભેગ આપતાં ખચકાય નહિ. જૈનમમાં સામાન્ય ધમમતભેદ હોવા છતાં મૂળ તત્ત્વની અપેક્ષાએ સર્વ જૈનમાં ધર્મની શ્રદ્ધા અને ધર્માભિમાન વધે એવા ઉપાય લેવામાં આવશે તેજ દુનિયામાં જેનોમનું અસ્તિત્વ રહી શકે તેમ છે. અન્ય ધર્મની કમો સાથે જમાનાને અનુસરી આગળ રહી શકાય અને પાછળ ન પડી શકાય એવા ગૃહસ્થો માટે ખુલ્લા માર્ગો છે અને ધર્મ ફેલાવવા માટે પણ ખુલ્લા માર્ગો છે તેને યદિ સ્વીકાર કરવામાં નહિ આવે અને ઉન્નતિના ઉપાય સામે સંકુચિતદષ્ટિથી કામ લેવામાં આવશે તો જૈનકોમ પિતાનું ઉદયદ્વાર પોતાના હાથે બંધ કરી દેશે. જૈનમની ઉન્નતિના દરેક ઉપાય જમાનાને અનુસરી ઘડાયેલા અને આચારમાં મૂકવા હોવા જોઈએ. ધર્મની શ્રદ્ધા અને ધર્મના જુસ્સા વિનાના કેળવાયેલા જ પિતાના ધર્મને માટે ઉપેક્ષાબુદ્ધિવાળા થશે અને એવા ઉપક્ષાબુદ્ધિવાળાઓથી જેના કેમનું અસ્તિત્વ રહે નહિ. જૈનકેમનું અસ્તિત્વ અને તેના ઉદયમાટે દરેક જૈનના હાડેહાડમાં અને મેરેમમાં ધર્મને પ્રજવલંત જુસ્સો પ્રગટ જોઈએ. ધમની શ્રદ્ધા વિનાને જનકોમમાં રહેલ જૈન તે જૈન નથી કારણ કે તે જૈનધર્મરૂપ મહેલને ઉભે રાખવામાં ભાગ આપવાને નહિ પણ ઉલટું જૈનધર્મરૂપ મહેલને તોડવામાં ગમે તે રીતે તે ભાગી બનવાને. જનધન આચાર્યોએ અને સાધુઓએ જમાનાની હરિફાઇમાં જેનધમ નામ પિતાનું બળ ધારણું કરી શકે એવા ઉપાયો લેવા જોઈએ. દરેક ગરના સાધુઓ સાથે સંપ રહે તેવી રીતે કરાર કરીને પિતાનું બળ જમાવવું જોઈએ. ઉપયુક્ત ધમસેવારૂપ પ્રવૃત્તિમાર્ગ એ જ પિતાને શ્વાસ સમજવું જોઈએ.
*
For Private And Personal Use Only