________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૮
www.kobatirth.org
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારી.
આ જૈનાએ પરસ્પર એક ખીજાને સહાય આપીને ધર્માંન્નતિવડે આત્મિક ઉન્નતિ કરવી જોઇએ. આય જેને જો હવે સર્વ કામેાની હરિફાઇ વખતે ગાલત ધારણ કરશે તેા તેનું નામ નિશાન પણ રહેવું દુર્લભ છે. હવે તે આત્મભાગ આપીને આય જેનાએ પરસ્પરની સેવા કરવા કટિબદ્ધ થવુ જોઇએ. ભૂતકાળની ક્ષુદ્ર વૈર વિધની ખાખતા ભૂલી જવી જોઇએ. હાલના જમાનાને નહિ ઓળખવામાં આવે તે જેના ભવિષ્યમાં પોતાની ભવિષ્ય પ્રજાના દુરાશીર્વાદોના પાત્ર બનશે. સર્વ દેશની પ્રજાની સામે ટકી રહેવાનુ ખળ પોતાના હાથે પ્રાપ્ત કરવામાં એક ક્ષણ પણ નકામી ગુમાવવી ન જોઇએ. લક્ષ્મી અને સત્તાને મદ મૂકીને આ જૈનાને હવે તે જમાનામાં નભી શકાય અને ભવિષ્યમાં પેાતાની અસ્તિ રહે એવા સુધારા કરવાની જરૂર છે. જમાને એળખીને યેાગ્ય સુધારા કરીને જૈનધમની સેવા કરનારાએના કદી શત્રુ ન બનવું જોઇએ. જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરનારા આય જૈતાને પ્રતિતિ સહાય આપવા તૈયાર થવુ અને તેમની જૈન ધર્મની શ્રદ્દા તરફ લક્ષ દેને તેમના કૃત્યોને અનુમોદન આપવુ. જૈનાએ ગ્રૂપ મહૂક દૃષ્ટિ યાગીને હવે સર્વ પ્રજાએની સામે જમાનાની હરિફાઇમાં આગળ વધવાનાજ ધમ સેવવા જોઇએ.
×
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
×
નાત—સમાજ આદિના બળથી ધાર્મિક કાર્યો કરવાની જરૂર છે. બંન ધર્મમાં નાત અને સધના બળથી ધણા સુધારાઓ કરી શકાય તેમ છે. નાત અને સંધના બળથી ધર્મને ટકાવી રાખવા માટે જરૂર વ્હેવામાં આવે છે, નાતનું અને સધનું ખળ વધે એવા ધાર્મિકદૃષ્ટિની અપેક્ષાએ ઉપાયા લેવાની જરૂર છે. નાતના ખળને સામાજિક સુધારણા માટે સદુપયોગ કરવા જોઇએ. સામાજિક સુધારા પણ જેનાગમેાથી અવિરૂદ્ધ હાવા જોઇએ. નાતનુ ખળ નાશ કરવા કરતાં નાતના બળને કેવી રીતે સદુપયેાગ કરવા તત્સંબંધી ઉપાયા લેવા જોઇએ. નાતનુ બળ એકઠું કરીને તે વડે જનસંઘનુ' અળ વધારવા માટે સાધુઓએ, સાધ્વીઓએ, શ્રાવકાએ અને શ્રાવિકાઓએ આત્મબેગ આપવા જોઇએ. જે મનુષ્યા જનના કુળમાં જન્મીને જૈનધમથી ભ્રષ્ટ થઇ જૈનસધન ખળ તોડવા પ્રયત્ન કરતા હાય તેવા ભ્રષ્ટાને શિક્ષા આપવી