________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંવત્ ૧૯૬૯ ની સાલના વિચારો.
આચાયે પોતાના ગચ્છના સાધુઓને દરરાજ પ્રસગાપાત્ત હિતેાપદેશ આપ્યા કરવા અને તેમની સામાન્ય ભૂલાને પણ દૂર કરવા પ્રયત્ન કરવા. અન્ય ગચ્છના સાધુઓના આચારાનું અને વિચારાનુ દરેક ગચ્છના આચાર્યે નિરીક્ષણ કરવું અને પેાતાના ગચ્છમાં ચેાગ્ય સુધારા દાખલ કરવા. પોતાના ગુચ્છના સાધુઓ અને સાધ્વીએ કાયદાસર વર્તે તે સબંધી દરરાજ વિચાર કરવેા. પોતાના ગુચ્છના સાધુઓને ધમ ધ્યાનમાં જોડવા અને તેનામાં ગુણા વધે એવા માર્ગ અંગીકાર કરવા. પોતાના ગચ્છના સાધુઓને ઉપસગ સહેવામાં દૃઢ કરવા અને તેઓ ગુરૂની આજ્ઞા ઉઠાવે એવા ઉપદેશ દેવા. આચાર્યોએ પાતાની પાછળ ગચ્છના ભાર વહન કરે એવા ખાસ શિષ્યા બનાવવા. આચાચેોએ અન્ય ગચ્છના સાધુને એકદમ પેાતાના ગચ્છમાં દાખલ કરવા નહિ: ગચ્છના આચાર્યોએ ગુરૂકુળા અને પાઠશાળાઓને સાહાચ્ય આપવી અને નવા સાધુએ ઉભા કરી શકાય એવા ઉપાયે યેાજવા.
X
74
X
X
www.kobatirth.org
×
X
જૈન પ્રગતિ.
પોતાના દેશની, પોતાની કામની અને પોતાના ધર્મની સેવા કરવા જે ખાસ પ્રેમ રાખે છે તેમનું સત્યની અપેક્ષાએ જીવવુ સળ છે. જેન ધર્મની અને જેન કામની સેવામાં જે જેના પાતાની શક્તિયા વાપરતા નથી તેઓ ગમે તેટલી બુદ્ધિવાળા અને સત્તાવાળા છતાં ભૂલનારા અને પ્રમાદી છે. જૈનશાસનની સેવામાં જે જૈને પોતાની શક્તિયાના સદુપયોગ કરે છે તે જેને પેાતાના દેશની અને પેાતાની કામની સેવા અવશ્ય બજાવે છે. જૈન ધર્મની સેવ કરવામાં ક્રોધ, માન, માયા, મને લાશ કે જે પ્રશસ્ય ચાય છે તૈવી પુણ્યબંધ થાય છે અને તેમજ નિર્જરા થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
For Private And Personal Use Only
૫૫
X