________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
પ૮૧
૧૧. જૈનમાં પ્રેમલક્ષણા ભક્તિને પ્રચાર અને સાધવાત્સલ્યને ઉચ્ચાશયથી પ્રચાર કરવા ઉપદેશ દેવો.
૧ અન્ય દર્શનીઓમાં જૈનધર્મના સધિયારેને ફેલાવે કરવા ઉપદેશાદિ દ્વારા પ્રયત્ન કરવા વિશેષ લક્ષ દેવું.
૨ અન્ય દનીઓને જૈનધર્મ પ્રતિ શ્રદ્ધારૂચિ ઉત્પન્ન થાય એવા વાર્તમાનિક સગોના આધારે ઘટતા ઉપાયની યોજના કરવી.
૩ અન્ય દર્શન અને જૈનદર્શન એ બેને મુકાબલે કરવાની મનએમાં શક્તિ ખીલવવાના ઉપાયો જવા અને તેમાં જૈનદર્શનના તત્તની સ્યાદાદદષ્ટિએ લોકોને ઉચ્ચતા અવબોધાય એવે માર્ગ અંગીકાર કરવો.
૪ જૈનોને અન્ય દર્શનના તની ઘણી માહીતી આપવી અને જેને સ્વદર્શન તત્વેની માહીતી પહેલાં આપવી. પ્રથમ જૈનતના સંસ્કારો મળ્યા બાદ અન્યદર્શનીય તત્ત્વોના સંસ્કારો પ્રાપ્ત કરવાથી અને પશ્ચાત વિવેકજ્ઞાન થવાથી સમ્યકત્ત્વ દર્શનની પ્રાપ્તિમાં હાનિ આવતી નથી.
પ જેમાં આત્મબળ ખીલે એવા જે જે ઉપાયે વર્તમાનમાં ખીલવવા લાયક હોય તે ખીલવવા.
કે જેમાં ધર્મતત્ત્વને અપૂર્વ રસ રેડવે અને તે ઉત્તમ ધાર્મિક રસ રેડનારા મુનિવરને તૈયાર કરવા બને તેટલો આત્મભોગ આપવો.
દરેક જૈનમાં ધર્મભાવનાથી ઉત્તમ ધાર્મિક કાર્યો થાય એવી ધાર્મિક ઉપદેશશ્રેણિને ભેજવી અને તે આગમોથી અવિરૂદ્ધ એવી ઉપદેશ શ્રેણિની યોજના કરવી.
For Private And Personal Use Only