________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાઉઝ
સંવત ૧૮૬ ૮ ની સાલના વિચારે.
૧. વ્યાવહારિક તથા ધાર્મિક કેળવણી માટે તન, મન, વાણી અને ધનને ભોગ આપવો.
૨. આંખમાં અમી ધારણ કરીને દરેકની ઉન્નતિ સહવી અને મોટું મન રાખી સામાન્ય તકરારની ઉપૈક્ષા કરવી. ' ૩. સામાજિક કલેશની ઉદીરણ થાય એવી વ્યક્તિચર્ચાને પણ જેની ઉન્નતિ અથે પરીહરવી.
૪. દરેક જૈનને નાતજાતના ભેદ વિના સહાધ્ય કરવી.
૫. જૈનેને મદદ મળે એવા હેતુથી એક જૈનબેંકની સ્થાપના કરવી અને તેમાંથી જેનેને અમુક નિયમો ઘડીને નાણું ધીરવાં.
૬. સામાન્ય નાત જાત અને સામાન્ય મતભેદે લડી મરવું નહિ, અને જેમાં ઝઘડા ન થાય એવા હેતુથી એક સુલેહમંડળ સ્થાપવું કે જેનું વજન સર્વ કેમ પર પડે.
૭. શારીરિક કેળવણી ખીલવવી અને જૈનેની વસતિ પ્રતિદિન વધે એવા દેશકાલાનુસારે ઉપાય જવા.
૮. તીર્થના ઠેકાણે મોટા મેળા થાય ત્યાં મહાસભાઓ ભરવી અને જૈનની ઉન્નતિ અથે પ્રયત્ન કરો.
જૈન સાધુવિહાર આગમોમાં સાધુને એકાકીવિહારને નિષેધ કર્યો છે. જે સાધુ એકલે વિહાર કરે છે તેને ચારિત્રની આરાધના નથી. पढ़मो गीयत्थविहारो बीओ गीयत्थनिसिओ भणियो। કરો તથવિહા, નાજુમો વિષે .
પ્રથમ ગીતાર્થને વિહાર છે. બીજો ગીતાર્થ નિશ્ચિત વિહાર છે. ગીતા અને ગીતાર્થનિશ્રા વિનાના વિહારની ભગવાને અનુજ્ઞા આપી નથી. ગીતા
ની નિશ્રા વિનાના અગીતાર્થ સાધુઓના સમુદાયને વિહાર પણ વિહાર ગણાય નહિ. જે સાધુઓ ગીતાથની આજ્ઞામાં નથી અને જે સાધ્વીઓ
=
=
'1
For Private And Personal Use Only