________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૬
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
-
--
૩
-
-
- -
-
-
-
સમર્થ થાય છે. કોઈ પણ લાલચની અપેક્ષાએ જૈનધર્મમાં દાખલ થનારાઓ ગુરૂઆદિ સામગ્રી પામીને જૈનધર્મની પ્રાપ્તિ કરી શકે છે. સામાન્યતઃ જૈન ધર્મ પર રાગધારણ કરનારાઓ પણ આ ભવમાં વા પરભવમાં જૈનધર્મની સમ્મુખ થઈ શકે છે, અને પિતાના આત્માની ઉન્નતિ કરી રોકે છે. બાહ્ય વસ્તુઓની ઇચ્છાઓ સફલ કરવા માટે પણ જે મનુષ્યો સરવર પ્રતિ ગમન કરે છે તેની પેઠે જૈન બને છે, તેમના વંશની પરંપરામાં જૈનધર્મના આચારનો વાસ થાય છે. ગમે તે રીતે પણ મનુષ્યોને જેનધર્મમાં સ્થિર કરવા કરે ઉપાયો કરવામાં કમની નિર્જરા થાય છે એમ જેનેએ અવબોધવું એક મનુષ્યને જેને બનાવવાથી ચકાજલોકના ને અભયદાન આપી શકાય છે. જેન થએલ મનુષ્ય દરાજકમાં રહેલા ની દયા કરવાની ભાવના ભાવે છે, અને યશક્તિ જીવોની રક્ષા કરવા પ્રયત્ન કરે છે. જેને એલો મનુષ્ય કોઈનું અશુભ કરવા ઈચ્છા કરતા નથી. જૈનેની સેવા ચાકરી કરવાથી જિનદેવની આરાધના જેટલું ફળ મળી શકે છે. સાધુઓને અનેક પ્રકારની મદદ કરીને જૈન ધર્મમાં સ્થિર કરવાથી જિનદેવની આરાધનાનું ફળ પ્રાપ્ત થાય છે.
જેનસાધુ
જૈન સાધુઓનું નીચેના નિયમથી એક મંડલ થાય તે જૈનધર્મની રક્ષા અને જૈનધર્મને ઉદય કરી શકાય.
૧. જૈન સાધુ મંડલમાં દાખલ થનારે કઇ ગમેદની ઉદીરણથી કલેશ કરવા તૈયાર થયું નન્હ :
૨. મધ્યમાં દાખલ થએવા સાધુઓને યથાશક્તિ મર્યમાં મદદ કરવી.
૩. મલમાં દાખલ થએ સાધુઓને મહત્વની વાત છે તે તે. જણાવવી.
૪. ગમે તે ગ૭ને સાધુ મંડલમાં દાખલ થાય તેમાં શરત એટલી કે તેણે સાધુમલના નિયમોનું ઉલ્લંધન ન કરવું.
For Private And Personal Use Only