________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૪
www.kobatirth.org
સવત ૧૯૬૯ ની સાલના વિચાર.
નથી. જ્ઞાનિમુનિવરે જૈનશાસનની સેવા કરનારા સેવાના પણ સેવકે ખની જાય છે એવા આત્મામાં ગુણુ પ્રગટે.
X
Xx
x
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
શ્રાવક ગુણ.
ધર્મરત્ન પ્રકરણ ગ્રન્થની ઉત્તમતા જેટલી વર્ણવીએ તેટલીન્યૂન છે. શ્રાવ કાના ગુણોની વ્યાખ્યા અત્યંત સરસ રીતે કરવામાં આવી છે. શ્રીમદ્ દેવેન્દ્ર સૂરિએ ધર્મ રત્નપ્રકરણ ગ્રન્થ રચીને આખી દુનિયા ઉપર અપૂર્વ ઉપકાર કર્યાં છે. શ્રીદેવેન્દ્ર સૂરિના દરેક ગ્રન્થાથી જૈન કામને અદ્યપર્યંત અત્યંત લાભ થયેા છે. શ્રાવકના એકવીસ ગુણાની સરસ વ્યાખ્યા કરી છે. એવા ગુણા ો શ્રાવકામાં પ્રગટે તેા શ્રાવકાની પરિપૂર્ણ ઉન્નતિ થાય એવું ધારવામાં આવે છે. નામ અને માનમાં મુંઝાયલા જીવ, શ્રાવકાના ગુણાની રૂચિ ધારણ કરતા નથી, તેથી તે શ્રાવકધર્મની સામગ્રી પામ્યા છતાં પણ પ્રમાદી બનીને સદ્ગુણોથી પરાસ્મુખ રહે છે. ધર્મરત્ન પ્રકરણનું વ્યાખ્યાન શ્રાવકોની આગળ કરવા ચેાગ્ય છે. શ્રાવકામાં જો શ્રાવકોના ગુણ પ્રગટે તે હાલની જૈન કામ એક દિવ્યરૂપમાં બદલાઇ જાય. જેમાં ભાવશ્રાવકના સત્તર ગુણા પ્રગટયા હોય છે તે શ્રમણ ( સાધુ ) થવાને ચે.ગ્યાધિકારી બને છે. શ્રાવકોને શ્રાવકાના ગુણે! સબંધી કહેવામાં આવે છે ત્યારે કેટલાક અયોગ્ય શ્રાવકામાં દૂષણે દેખાની દૃષ્ટિ ધારણ કરે છે, અને પોતાનામાં તેવા પ્રકારના ગુણા પ્રગટાવવાની દૃષ્ટિ ધારણ કરતા નથી. યાગ્ય છવા પાતાનામાં તેવા પ્રકારના ગુણો પ્રગટાવવાની ચિ ધારણ કરે છે. ધન, સત્તા, પદવી કરતાં પણ શ્રાવકા પોતાના ગુણાથી દિનયાનુ વિશેષ પ્રકારે શ્રેયઃસાધી શકે છે. ચેાથા ગુણસ્થાનકમાં એકવીસ ગુણાને સદ્ભાવ છે અને પત્રમા ગુણસ્થાનકમાં ભાવશ્રાવકના સત્તરગુ] અને ક્રિયાગત ગુણો પ્રગટે છે. શ્રાવકોએ નીતિના પાયા દૃઢ કરવા જોઇએ શ્રાવકોને ગુણા વિના અન્યદર્શનીએમાં પ્રભાવ પડતા ન ડી. શ્રાવકનું ચિહ્ન કરનારે પાતાના ધર્મની ખાતર અને પે'તાના દેવની આજ્ઞાધે ગુણે! સંબંધી લક્ષ આવુ જોઇએ. શ્રાવકાએ ગુણે! અને દોષોની તેધ કરવી અને પોતાનામાં કયા ગુણ્ણા અને ક્ષેત્રો તે સંબધી ઉપયોગ દે. આવાએ સાધુ પાસે ગમન કરી વિથા ન કરતાં પોતાનામાં ગુણો પ્રગટાવવાની વાર્તા
છે